વહાલા સારસ્વત મિત્રો.....
નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૦૧૫ અને ઇન્કમટેક્ષ વર્ષ ૨૦૧૫-૨૦૧૬નો ટેક્સ ભરવા/ઝીરો રીટર્ન ભરવા માટે ઉપયોગી થાય એવો સરસ સોફ્ટવેર મુકું છું.
જે લોકોએ ફોન વોટ્સએપ દ્વારા સુચનો કર્યા એ દરેકનો આભાર
ડાઉનલોડ
(Last Updated On: 26/2/2015 9.15 AM)
: આ સોફ્વેરની વિશેષતાઓ :
- થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.
- પગાર સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.
- ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.
- .
આ સોફ્ટવેરને વધુ ઉપયોગી બનાવવાં માટે આપના મંતવ્યો આવકાર્ય
પ્રશાંતભાઈ તમે ખુબ મહેનત કરીને સરસ સોફ્ટવેર બનાવેલ છે.ખુબ ખુબ અભિનંદનને પાત્ર.
જવાબ આપોકાઢી નાખોhttp://dipakmanvar.blogspot.in/ visit to my blog
જવાબ આપોકાઢી નાખોnice software
જવાબ આપોકાઢી નાખોnice post and site, good work! This article is well written and quite informative. More articles should be written and you have just found a follower.and more visit
જવાબ આપોકાઢી નાખોgovt jobs in odisha
Apno blog attractive che.....kaik alg che.
જવાબ આપોકાઢી નાખો