રાજયમાં પ્રવેશપાત્ર
તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં
શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ
પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે.
આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ
આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે
"૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
- સવૅ પત્રક
- સુચનાઓ
- પત્રિકા
- પ્રવેશપાત્ર બાળકોની ઉમર તથા સર્વેનો પરિપત્ર-૨૦૧૩-૧૪
- પ્રાથમિક શાળામાં સર્વે અને શાળા બહારનાબાળકોની ઓળખ બાબત
- પ્રવેશપાત્ર બાળકોના સર્વે અંગેની ગાઈડલાઈન
- શાળા કક્ષાએ વોર્ડ મેપિંગ કામગીરી
Bal sansad material
જવાબ આપોકાઢી નાખો