Contact Me On Whatsapp !!!
9898330337

નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...

જી હા હવે ઉપલબ્ધ છે 


Mobile Partner 23.001.07.12.910
આપણી શાળાઓનાં કોમ્પ્યુટરમાં લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.એમાં ઇન્ટરનેટનાં ઉપયોગ માટે આપણે પર્સનલ ડોન્ગલ વાપરતા હોઈએ છીએ.બજારમાં મળતા ડોન્ગલમાં લીનક્ષ સપોર્ટેડ ડ્રાઈવર હોતા નથી તેથી આપણે ડોન્ગલ શાળાનાં કમ્પ્યુટર(લીનક્ષ)પર વાપરી શકતા નથી.
અહીં સોફ્ટવેર મુકેલ છે જેના વડે આપ સરળતાથી લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ પર નેટ ચલાવી શકો છો.


આ સોફ્ટવેરમાં નવું શું છે? 
  • ૫  નવી અને આકર્ષક સ્કીન
  • ઓટોમેટિક એપીએન સેટીંગ(APN સેટ કરવાની જરૂર નથી).
  • Call,SMS,DialUI & all other plugins અપડેટેડ છે
  •  Huawei Cloud+ Services ધરાવે છે.
    • Huawei Messanger
    સૌ  પ્રથમ નીચેની લીંક(કોઈ એક) પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.
-:Download Links :-

1.Tasted By Me Click Here For Download

 સોફ્ટવેર અપડેટ કરવાની રીત:
૧.તમારા ડોન્ગલને USB PORT પર લગાવો.
૨.જો તમારો ચાલુ સોફ્ટવેર ખુલે તો તેને બંધ કરી દો.
૩.હવે  ડાઉનલોડ કરેલો સોફ્ટવેર ખોલો.
૪.ડબલ ક્લિક કરો અને next,accept,ok,continue જેવા કમાન્ડ આપો.
૫.કોમ્પ્યુટરમાંથી તમારો જુનો સોફ્ટવેર uninstall કરી દો.
૫.ડોન્ગલ કાઢી ફરીથી લગાવો.
૬.નવો સોફ્ટવેર અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દો.
THATS ALL


આશા રાખીએ છીયે કે આપને આ સોફ્ટવેર પસંદ આવશે.
યોગ્ય કોમેન્ટ આપશો...