ઘણા સમયથી મિત્રોની ફરમાઇસ હતી કે પ્રાર્થનાપોથી MP3 તો સંભાળવા મળે જ છે.પરંતુ TEXT મળતી નથી.
મિત્રો અહિયા આપના સૂચનને ધ્યાને લઈને પ્રાર્થનાઓ મુકેલ છે.
ૐ તત્સત્ શ્રીનારાયણ તું
હે મા શારદા
વીણાવાદિની વર દે
મારું જીવન અંજલિથાજો
મંદિર તારું વિશ્વરૂપાળું
મંગલ મંદિર ખોલો
પ્રેમળ જ્યોતિ તારો
નૈયા ઝૂકાવી મેં તો
જીવનજ્યોત જગાવો
ઓ ઇશ્વર ભજીયે તને
એક જ દે ચિનગારી
આ ઉપરાંત અહિયા ક્લિક કરીને પ્રાર્થના સાંભળી પણ શકો છો.
વધુ પ્રાર્થના ટુક સમયમાં ઉમેરવામાં આવશે.