Contact Me On Whatsapp !!!
9898330337

બાળકો માટે સોફ્ટવેર


અહીં બાળકોને મજા આવે તેવા સરસ મજાના સોફ્ટવેર મુક્વામા આવેલા છે.સાઇઝ પણ ખુબ નાની છે(લગભગ ૧.૫MB).અને તેથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા સરળ છે.આશા છે આપને અને આપના બાળકોને ખુબ જ ઉપયોગી થશે.




મજા પડે તેવી રંગપૂરણી માટેની ચિત્રકળા

ગણિત ચિત્રકળા

ઓનલાઈન રંગપૂરણી(working on it)

તફાવત શોધો

સરખામણી

મેઝ ગેઈમ

કોયડા ગેઇમ

સ્ટીકર ગેઇમ




નીચે બાળકો માટે રમતાં રમતાં શિક્ષણ પ્રદાન કરે તેવા ખુબ જ ઉપયોગી સોફ્ટવેર મુકવામાં આવેલ છે. તેને ડાઉનલોડ કરો અને મજા માણો.
ઉપયોગી સુચનો: નીચે બધા જ વિભાગમાંથી સોફ્ટવેર ડાઉનલોડ કરો.દરેકને Unzipped કરો. Unzipped કરેલ દરેક ફાઈલને એક ફોલ્ડરમાં કોપી કરો.હવે  NEWKID પર ડબલ ક્લિક કરો>>>Enter પર ક્લિક કરો>>>કોઈપણ એક ગેઇમ પર ક્લિક કરતા પ્રોગ્રામ સ્ટાર્ટ થશે.(પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.) 
  • આ  સોફ્ટવેર કે.જી., ધોરણ ૧ થી ૪ તથા ખાસ કરીને ઈંગ્લીશ મીડીયમમાં ભણતા બાળકોને ખુબ જ ઉપયોગી બને તેવા છે.
  • મોટેરાઓ  પણ લાભ લઇ શકે છે.

12 ટિપ્પણી(ઓ):

  1. સરસ
    તમારો બ્લોગ જોઈ આનંદ થયો. આગળ વધો તેવી શુભેચ્છા.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર આપનો તમારા બ્લોગ પર આ લીંક જરૂર મુકશો એવી અપેક્ષા

      કાઢી નાખો
  2. ખુબ જ સરસ કામ છે....અભિનંદન.....મારો બ્લોગ જોવા વિનંતી....
    www.kardejkanyashala.blogspot.in

    તમે અભિપ્રાય આપજો.....પ્રશાંત ભાઈ


    અભિનંદન...શુભકામના

    જવાબ આપોકાઢી નાખો
  3. મિ.પરસાંતભાઈ.....ખુબ ખુબ અભિનંદન....કે.ટી.રાજના...જય માતાજી.....

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કીર્તિભાઈ
      મુલાકત બદલ આભાર...
      આ બધું આપના સહકર થી જ શક્ય છે...
      તમારો બ્લોગ જોયો.. એમાં કઈ નવું ઉમેરીને અમારું જ્ઞાન વર્ધન કરો એવી અપેક્ષા સહ
      આભાર
      મુલાકાત લેતા રહેશો

      કાઢી નાખો
  4. વાહ ભાઇ વાહ
    સરસ બાળકો માટે અતિ ઉપયોગી માહિતીનો થાળ ભર્યો છે આપે.
    1દમ સરળ,સ્પષ્ટ,અને પારદર્શક મહિતી ઉપલબ્ધ છે આપના બ્લોગ પર.. આભાર અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  5. આપાના સોફ્ટ્વેરથી રમવાની બળોકોને ખૂબ મજા પડે છે..............

    જવાબ આપોકાઢી નાખો
  6. ખૂબ જ સરસ જાણવાનું મળે છે બહુ જ મહેનત કરી છે અને ખૂબ જ ઉપયોગી માહીતી મળી છે.

    જવાબ આપોકાઢી નાખો