ઓફ લાઈન ટાઈપિંગ કરવા માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી.ફક્ત એકવાર
નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ એક ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો અને સરળતાથી ગુજરાતી કે બીજી
પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરો.
જો તમે ૩૨ બીટ વિન્ડોઝ ૨૦૦૦,વિન્ડોઝ ૨૦૦૩ કે વિન્ડોઝ XP વાપરતા હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરો.(નવા વર્ઝનમાં આ સોફ્ટવેર કામ આપશે નહીં).
નવી ઓપરેટીંગ સિસ્ટમ જેવી કે
- ૩૨ બીટ વિન્ડોઝ વીસ્તા ,વિન્ડોઝ ૭ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮ તથા
- ૬૪ બીટ વિન્ડોઝ XP,વિન્ડોઝ વીસ્તા,વિન્ડોઝ ૭,વિન્ડોઝ સર્વર ૨૦૦૩ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮
માટે નીચેની લીંક પર ક્લિક કરો