મિત્રો આપણા પીસી કે લેપટોપમાં વધારાની વણજોઈતી ઘણી ફાઈલો હોય છે જે આપણા પીસી પર જગ્યા તો રોકે જ છે સાથો સાથ પીસીની સ્પીડ પણ ઓછી કરે છે. આવી ફાઈલો દુર કરવા માટે ઈન્ટરનેટ પર ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે.એમાંનો એક સોફ્ટવેર અહિયા રજુ કરું છે જે બધા જ સોફ્ટવેર કરતા સારો છે.આ સોફ્ટવેરનું નામ છે Advance System Care જે આપના કમ્પ્યુટરની સ્પીડ અપ તો કરે છે.વળી આ સોફ્ટવેર સાથે એન્ટી મેલવેર અને એન્ટી વાઇરસ પણ ફ્રી આવે છે જે તેની આગવી ખાસિયત છે.
આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા નીચેનાં એરો પર ક્લિક કરો