Contact Me On Whatsapp !!!
9898330337

નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર અપડેટ કરો...

જી હા હવે ઉપલબ્ધ છે 


Mobile Partner 23.001.07.12.910
આપણી શાળાઓનાં કોમ્પ્યુટરમાં લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.એમાં ઇન્ટરનેટનાં ઉપયોગ માટે આપણે પર્સનલ ડોન્ગલ વાપરતા હોઈએ છીએ.બજારમાં મળતા ડોન્ગલમાં લીનક્ષ સપોર્ટેડ ડ્રાઈવર હોતા નથી તેથી આપણે ડોન્ગલ શાળાનાં કમ્પ્યુટર(લીનક્ષ)પર વાપરી શકતા નથી.
અહીં સોફ્ટવેર મુકેલ છે જેના વડે આપ સરળતાથી લીનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ પર નેટ ચલાવી શકો છો.


આ સોફ્ટવેરમાં નવું શું છે? 
  • ૫  નવી અને આકર્ષક સ્કીન
  • ઓટોમેટિક એપીએન સેટીંગ(APN સેટ કરવાની જરૂર નથી).
  • Call,SMS,DialUI & all other plugins અપડેટેડ છે
  •  Huawei Cloud+ Services ધરાવે છે.
    • Huawei Messanger
    સૌ  પ્રથમ નીચેની લીંક(કોઈ એક) પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.
-:Download Links :-

1.Tasted By Me Click Here For Download

 સોફ્ટવેર અપડેટ કરવાની રીત:
૧.તમારા ડોન્ગલને USB PORT પર લગાવો.
૨.જો તમારો ચાલુ સોફ્ટવેર ખુલે તો તેને બંધ કરી દો.
૩.હવે  ડાઉનલોડ કરેલો સોફ્ટવેર ખોલો.
૪.ડબલ ક્લિક કરો અને next,accept,ok,continue જેવા કમાન્ડ આપો.
૫.કોમ્પ્યુટરમાંથી તમારો જુનો સોફ્ટવેર uninstall કરી દો.
૫.ડોન્ગલ કાઢી ફરીથી લગાવો.
૬.નવો સોફ્ટવેર અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દો.
THATS ALL


આશા રાખીએ છીયે કે આપને આ સોફ્ટવેર પસંદ આવશે.
યોગ્ય કોમેન્ટ આપશો...

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.

ધ્વજ ફરકાવવાના નિયમો

મિત્રો ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે તેથી રાષ્ટ્રધ્વજ વિષે આટલું જરુરથી વાંચજો.

પ્રાથમિક શાળાના બ્લોગ અને વેબસાઈટ

* સંદીપ ગવાણીયા
*આપણું ગુજરાત(હિતેશભાઈનો બ્લોગ)
*જૈનાબાદ પ્રા શાળા,તા. પાટડી, જી. સુરેન્દ્રનગર
*મલાઈ પ્રા. શાળા
*સાલપુરા સ્કૂલ 
* પ્રાથમિક મિશ્રશાળા- નવી વસાહત(વેડચ), તા.જંબુસર, જી.ભરૂચ. પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ
* પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ
* પ્રાથમિક શાળા- નવા નદીસર, તા.ગોધરા, જી.પંચમહાલ
* પ્રાથમિક શાળા- ઝુંડાળા, તા.જસદણ, જી.રાજકોટ
* પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા
* શ્રી માલાશ્રમ પ્રાથમિક શાળા- તા.કોડીનાર, જી.જૂનાગઢ
* પ્રાથમિક શાળા-મોહનપુરા(કુશ્કી), તા.ઇડર, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-ભાચુંડા, તા.અબડાસા,જી.કચ્છ
* પ્રાથમિક શાળા-પાટણ, તા.જામજોધપુર, જી.જામનગર
* ગુમડા મસ્જીદ પ્રાથમિક કન્યા શાળા- પાટણ
હણોલ પ્રાથમિક શાળા
* શ્રી આંબરડી પ્રાથમિક શાળા-આંબરડી, તાં.ધારી, જી.અમરેલી
* કન્યાશાળા- બગસરા
* શ્રી ઝીક્ડી પ્રાથમિક શાળા.
* અલીદાર કુમારશાળા
* પ્રાથમિક શાળા- ટીંબા
* પ્રાથમિક શાળા-દંતાલી, તાં.કપડવંજ, જી.ખેડા
* પ્રાથમિક શાળા-અહમદપુર, તાં.તલોદ, જી.સાબરકાંઠા
* શ્રી કુંજ પ્રાથમિક શાળા – ગોંડલ, તા. ગોંડલ જિ. રાજકોટ
* ઘેલડાપ્રાથમિકશાળા,તા-દેત્રોજ,જી-અમદાવાદ
* વજાપરા (ડુ) પ્રાથમિક શાળા , તા.દિયોદર, જી.બનાસકાંઠા
* પ્રજ્ઞાશાળા કેશરડી,તા-બાવળા,જિ-અમદાવાદ
* રામનગર પે સેન્ટર શાળા-કોડીનાર, જી.જુનાગઢ.
* શ્રી પાનસડા પ્રા. શાળા, તા. બાબરા જી. અમરેલી મુ. પાનસડા પી.ન. ૩૬૫૪૨૧
* Patiya Main Primary School Garbad
* કરદેજ કન્યાશાળા,
શ્રી કરજાળા પ્રાથમિક શાળા તા.સાવરકુંડલા જિ. અમરેલી
* બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા
  * પ્રાથમિક શાળા સંગાસર, તા.બરવાળા, જી.અમદાવાદ * શ્રી કુણી મુખ્ય પ્રાથમિક શાળા-ઝાલોદ, જી.દાહોદ 
પ્રાથમિક શાળાની વેબસાઈટ
* પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી

*શ્રી હનુમાનગઢ પ્રા.શાળા
* શાળા સમાચાર
*મેવાસા પ્રા.શાળા
*ધનાળા શાળા
*કાલુપુર બાલાસિનોર શાળા
*લાખામાચી પ્રા શાળા
*પ્રા શાળા મુજ કુવા
*હસોડીયા પ્રા.શાળા
*પ્રા.શાળા ડાલી
*મહેંદી ફળિયા શાળા
*શ્રી વિનય મંદિર સારંગ પીપળી

વિવિધ વિષયોના માસવાર આયોજન

1. ધોરણ 1 સંગીત
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
 
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર

13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત

16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ

19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી

21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન

ધોરણ-૮ પાઠ્યપુસ્તકો(દ્વિતીય સત્ર)
Standard-8 Mathematics(Semester-2)
Sr. No.
Chapter Name
Download
1
Index
2
Chapter-1
3
Chapter-2
4
Chapter-3
5
Revision-1
6
Chapter-4
7
Chapter-5
8
Chapter-6
9
Chapter-7
10
Revision-2
11
Chapter-8
Standard-8 Gujarati(Semester-1)
Sr. No.
Chapter Name
Download

1
Index

2
Chapter 1

3
Chapter 2

4
Chapter 3

5
Chapter 4

6
Chapter 5

7
Chapter 6

8
Chapter 7

9
Chapter 8

10
Chapter 9

11
Chapter 10

12
Chapter 11

13
Chapter 12

14
Revision 1

15
Revision 2

16
Purakvanchan

Standard-8 Social Science(Semester-2)
Sr. No.
Chapter Name
Download
1
Index
2
Chapter 1
3
Chapter 2
4
Chapter 3
5
Chapter 4
6
Chapter 5
7
Chapter 6
8
Chapter 7
9
Chapter 8
10
Chapter 9
11
Chapter 10
12
Chapter 11
13
Chapter 12
14
Chapter 13
15
Chapter 14
16
Revision 1
17
Revision 2Standard-8Science(Semester-2)Sr. No.
Chapter Name
Download
1
Index
2
Chapter-1
3
Chapter-2
4
Chapter-3
5
Chapter-4
6
Chapter-5
7
Chapter-6
8
Chapter-79
Chapter-810
Chapter-9
11
Revision-1
12
Revision-2
Standard-8 Hindi (Semester-2)
Sr. No.
Chapter Name
Download
1
Index
2
Chapter 1
3
Chapter 2
4
Chapter 3
5
Chapter 4
6
Chapter 5
7
Chapter 6
8
Chapter 7
9
Chapter 8
10
Chapter 9
11
Revision 1
12
Revision 2
Standard-8 Sanskrit (Semester-2)
Sr. No.
Chapter Name
Download1
Index
2
Chapter 1
3
Chapter 2
4
Chapter 3
5
Chapter 4
6
Chapter 5
7
Chapter 6
8
Chapter 7
9
Chapter 8
10
Revision 1
11
Revision 2