Contact Me On Whatsapp !!!
9898330337

બાલા

પરિચય
બાલા (શાળામકાન શીખવા તરીકે) શિક્ષણ ગુણવત્તા સુધારણા તરફ એક નવીન ખ્યાલ છે. જે બાળ મૈત્રીપૂર્ણ, આનંદ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓંને શાળાના મકાનના બંધારણ મારફતે શીખવવાનો પ્રયાસ છે.

આ પ્રકારનો મૂળભૂત વિચાર વિન્યાસ દ્વારા શોધ કરવામા આવી હતી, આ ઉપરાંત સ્થાપત્ય સંશોધન અને ડિઝાઈન કેન્દ્રનો યુનિસેફના સપોર્ટથી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમા ૧૬૨૦ થી વધારે મોડેલ શાળાઓમા લાગુ કરવામા આવી છે. બાલા પ્રોજેક્ટની અસરકારક અમલીકરણ તથા રચના કરવા માટે એસ.એસ.એ. ગુજરાત દ્વારા જિલ્લા લેવલે અને બ્લોક લેવલ ઉપર વીશાળ સિવિલ ઇજનેરની ટીમ સાથે શાળાઓના મુખ્ય શિક્ષક, સહ શિક્ષકોને સાંકડી લઈને ટ્રેનીંગ આપવામા આવેલ છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સાધન હોવા છતા પણ બાલા પ્રોજેક્ટ હેઠળ આવેલ મોડેલ સ્કૂલ બનાવવાની માંગમા ઉત્તરો ઉત્તર વધારો થતો જાય છે.

બાલા પ્રોજેક્ટ શું છે?
બાલા એટલે “એવી શાળાને બનાવવી કે જ્યાં તમામ બાળકોને આવવું ગમે... ભણવું ગમે.. અને રોકાવું ગમે.... નો એક સુંદર વિચાર છે.
(CWSN) ને આધારિત બાળકોની ખાસ જરૂરિયાતને સામેલ કરી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા મુક્ત વાતાવરણ પૂરું પડવાનો છે. આવી શાળાઓના બાંધકામ દ્વારા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાના સ્ત્રોતને આધાર મળે છે.
આ પ્રોજેક્ટ ના મુખ્ય બે ભાગ છે.

ભણવાની અને શિક્ષણ આપવાની જગ્યાની પરીસ્તીથીઓમા વિકાસ કરવો

આવી જગ્યાઓમા આ પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ સ્તરને ઉચું લાવવાનો પ્રયાસ કરવો.
આવી શાળાઓ બનાવવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરી શકાય?

વર્ગખંડ

દાદરની સીડીઓ

શાળાનું આંગન

શાળાનો ઓટલો, પાળી વિગેરે
કઈ આંતરીક જગ્યાઓનો ઉપયોગ કરાય?

ભોંયતળીયુ

દીવાલ

બારીઓ

દરવાજો

છત

છજલી અને પ્લેટફોર્મ

રાચ રચીલું (ફર્નીચર)

બાલા પ્રોજેક્ટ હેઠળ હાલની તમામ શાળાઓમા આંતરિક જગ્યાઓનો સુંદર રીતે ઉપયોગ કરી શિક્ષણસ્તરનું ધોરણ વધુ ઉચ્ચ અને કોઠાસુજ વાળું બનાવીને બાળકો માટેનું મુક્ત અને આનંદદાયક વાતાવરણ આપવું.
બાલા પ્રોજેક્ટ હેઠળ કામ કરવાનું કારણ

શાળાને સર્વગ્રાહીની જેમ જોવામા આવે છે.

બાળકોને શાળામા આનંદદાયક વાતાવરણ પૂરું પડે છે.

હાલની તથા નવી એમ દરેક શાળામા આ પદ્ધતિનો ઉપયોગ કરવામા આવશે.

હાલની તમામ શાળાઓને જ્ઞાન સાથે ગમ્મત રીતે ભણી શકાય તેવી બનાવવામા આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ બાળકો તેમની અંદર રહેલી આંતરિક જ્ઞાનને ઉજાગર કરી તેમનું કૌશલ્ય વધારે નીખારી શકે તેવું વાતાવરણ ઉભું કરવામા આવશે.

બાળકોને તમામ સામગ્રી નિયમિત રીતે મળી રહે તેનું ધ્યાન આપવામા આવશે.

શાળામા રહેલ તમામ સામગ્રી ચોરાય નહિ તેનું સતત મોનેટ્રીંગ કરવામા આવશે.

શિક્ષકોને પ્રવૃત્તિને લગતી તમામ વસ્તુઓ મળી રહે તેનું ધ્યાન રાખવામા આવશે.

શાળાના સમારકામ દરમ્યાન પણ આ બાબતોને ધ્યાન પર લેવામા આવશે.
બાલા પ્રોજેક્ટમા વિન્યાસ દ્વારા શોધાયેલી “બાંધકામની ડીઝાઈન” દ્વારા આત્મસંશોધન અને મંથન થકી આ અભિગમને સુંદર રીતે ન્યાય આપી શકાય તેમ છે. આવી શાળાઓ સમગ્ર દેશમાં વિવિધ શહેરી અને ગ્રામ્ય સાઇટ્સ પર ઉભી કરવામાં આવી છે. કેટલાક બાંધકામની ડીઝાઈનના સચિત્ર ઉદાહરણો ગુજરાતની મોડેલ શાળાઓમાથી પણ લીધેલા છે.
આપણી આસપાસના ભૌગોલિક પરિસ્થિતિઓને ઓળખો
૧. માપણી માટેના સાધનો

ઉભી અને આડી માપપટ્ટી

અંતર કાપવા માટેના પથ્થર

વજન માપવાના સાધન

શાહનશીલતાનું માપ બતાવી શકે તેવા સાધન
૨. આપણી આસપાસના ખૂણા

વિન્ડો ગ્લાસ પર થતા ખૂણા

વિન્ડો ગ્રીલ પર પડેલ ખૂણા

ડોર એન્ગલ પ્રોટેક્ટરમા રહેલ ખૂણા

આલમારીમા રહેલ ખૂણા

એક બેન્ચ પર રહેલ ખૂણા

ઇમારતો કુદરતી રીતે બનતા ખૂણા
૩. આપણી આસપાસમા રહેલ આધાર

ભીતનો આધાર

લાકડાના આધાર

૪. આપણી આસપાસમા રહેલ સમપ્રમાણતા

આંતરિક તત્વોની સમપ્રમાણતા

આખી છબીઓના અનેક ભાગના ટુકડા

ભૌમિતિક આકારોમાં સમપ્રમાણતા

મીરર છબીઓમાં રહેલ સમપ્રમાણતા

પરંપરાવાદી તત્વ અને પદ્ધતિઓને સમપ્રમાણતા

રોટેશનલ સમપ્રમાણતા

નેચરલ વર્લ્ડ સમપ્રમાણતા

૫. ઉલટી લાગેલ કે દખાયેલ છબીઓ

પાળી ઉપર બનાવેલ ઉંધી છબીઓ

અરીસામા ઉપસાવેલ ઉંધી છબીઓ

હદમા લગાવેલ ઉંધી છબીઓ
૬. દીવાલો ઉપર લાગેલ ભ્રામિક છબીઓ કે ચિત્રો

અશક્ય ભ્રમણાઓ

ભ્રામક ભ્રમણાઓ.

ડ્યુઅલ ભ્રમણાઓ
૭. રંગબેરંગી રંગોની રચનાઓ

પંખાના પાંખીયાને કરેલ રંગ

બારીમા કરેલ રંગ

સુર્યનું રમુજી ચિત્ર

પડછાયાનું ચિત્ર
૮. વિવિધ નકશા બનાવો

વર્ગખંડનો નકશો

સ્કૂલનો નકશો

પડોશી ગામનો કે ગામનો નકશો

શહેર / જિલ્લા/ રાજ્યનો નકશો

દેશના નકશો

વિશ્વનો નકશો

મારા અને મારી કલ્પના પ્રમાણેનું વિશ્વનું ચિત્ર

ઇંટ અને રેતીમાં પ્રવૃત્તિ દરમ્યાન બનાવાયેલ નકશો
૯. બ્રહ્માંડની પ્રદક્ષિણાના નકશાઓ

સરળ પ્લાનેટરી ભ્રમણકક્ષાઓ

૧૨ વિભાગ સાથે પ્લાનેટરી ભ્રમણકક્ષાઓ

આ ડીઝાઈનને લગતા ઘણા બધા વિચારોને દર્શાવતી કુલ ૧૬૨૦ મોડેલ શાળાઓ ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લા તથા શહેરમા બનાવવામા આવી છે. જો આપ આ શાળાની મુલાકાત લેશો તો આપને શાળાની વિવિધ ડીઝાઈન જોવા મળશે જેથી આપને આપના ગામની શાળા બનાવવામા ઘણી મદદરૂપ સાબીત થશે.








આ બાલા શું છે?
રાષ્ટ્રીય સ્તરે હવે તમામ શાળાઓમા બાળકો માટે આવશ્યક અને ખાસ જરૂરિયાતોને ધ્યાન આપી આનંદદાયક વાતાવરણ ઉભું કરવા માટેનો જુવાળ ઉભો થયો છે. તેથી, ગુજરાત SSA દ્વારા આઈ-બાલાની પહેલ કરવામા આવી છે. રાષ્ટ્રમા પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા અંધજન મંડળ અને વિન્યાસની સાથે રહીને કામગીરીની ભાગીદારી કરે છે. અત્યારે અમુક જગ્યાએ બેહરા મૂંગા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા અંગે આઈ-બાલાનો સમન્વય કરવામા આવ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા માનસિક રીતે થોડા નબળા તથા સામાન્ય બાળકોને શીખવા માટે ખાસ શાળાઓ ખોલવામા આવી છે. ગુજરાત SSA આવા પ્રકારની શાળાઓ સમગ્ર રાજ્યમા ખોલવા માંગે છે.







આ દરેક બાલા ડીઝાઈનના વિચારો બાળકોની તમામ પ્રવૃત્તિઓને અંતકરણ અને ખુબ બારીકાઈથી સમજીને અમલમા મુકવામા આવી છે.

તેમની શાળાઓની મહત્વકાંક્ષાઓને અવકાશ આપવામા આવે છે.

દરેક શાળાઓમા કુદરતી વાતાવરણ ઉભું કરવામા આવ્યું છે.

દર વખતે આ પ્રવૃત્તિઓમા વૃદ્ધિ અને વિકાસ કરવાની જરૂરિયાત છે.

શિક્ષણને શીખવાની સમજણની સમસ્યાઓનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ છે.

શાળામા સામાજિક, ધાર્મિક અને પૃષ્ઠભૂમિ સાંસ્કૃતિક શિક્ષણ આપવામા આવે છે.

સાક્ષરતા પર્યાવરણ માટે જરૂરી છે

માનસિક રીતે, અને શારીરિક રીતે ખોડખાપણ વાળા વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે.

આ અભ્યાસ શાળાના મકાનોના મુખ્ય ઘટકો ઉપર પર્યાવરણ અને ઉન્નતી કામને ધ્યાનમા રાખીને વિગતવાર દરેક સમસ્યાનું નિરાકરણ કરવામા આવ્યું છે.

RTE કાયદા વિષે


માહિતી અધિકારકાયદા(RTI) વિશે

વર્ધિત પેન્શન યોજના

વર્ધિત પેન્શન યોજનાથી વાકેફ થાઓ



તાજેતરના પરિપત્રો

  1. વિકલ્પ  લેવા માટે મહત્વનો ઠરાવ ૧૯-૨-૨૦૧૪
  2. વિકલ્પ લીધેલ શિક્ષકોની સીનીયોરીટી બાબત 
  3. શાળાનાં આચાર્યની કામગીરી/ફરજો (31/08/2013)
  4.  મહેકમ ગણતરી
  5. વળતર/પ્રાપ્ત રજા ગણતરીનો પરિપત્ર 
  6.  સેવાકાલીન તાલીમ ૨૦૧૩-૧૪નો તા. ૩૦/૦૪/૨૦૧૩નો પરીપત્ર
  7. વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિ રજાના પરિપત્રો 
  8. તા:૧-૭-૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષની વયમર્યાદા વટાવેલ કર્મચારી માટે સી.સી.સી.ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર( વર્ષ ૨૦૦૩)
  9.  શાળા સમય વર્ગકાર્યભાર RTE-2009 વાર્ષિક શૈક્ષણિક કાર્ય કલાકોમાં શિક્ષણ વિભાગનો પરિપત્ર
  10. જુન-૨૦૧૩ ધોરણ-૧ માટે બાળકની પ્રવેશપાત્રતા 
  11. 300 રજાઓ નિવૃતિ સમયે રોકડમાં રૂપાંતર પરિપત્ર સુધારો ૧૫/૧/૨૦૧૦ મુજબ
  12. નવી મૂલ્યાંકન પદ્ધતિનાં પરિપત્રો
  13. ઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર
  14. CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર 
  15. પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨  
  16. ધોરણ 8 અને 11 માં 33%- પાસ નો પરિપત્ર 
  17.  સી.સી.સી પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર  
  18. ધોરણ ૬થી૮ની લાયકાત ધરાવતા શિક્ષકોના વિકલ્પ 
  19. ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ 
  20. અધિનિયમ સુધારો 2010
  21.  ઉપયોગી પરિપત્રો
  22. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર  
  23. OPEN SCHOOL GR 
  24. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્ર 
  25.  પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી ગુણાંકન તથા નિયમો પરિપત્ર 
  26. પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર 
  27. દિવાળી વહેલા પગાર પરિપત્ર 
  28. વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત  
  29.   બોનસ - ૨૦૧૧ પરિપત્ર
  30. ૫૮ ટકા મોઘવારી પરિપત્ર 
  31. ૨૦ ટકા એરિયર્સ - રોકડમાં ચૂકવણી પરિપત્ર  
  32. શિક્ષણ સહાયક પગાર વધારો પરિપત્ર 
  33. Improvement in pay band 9300-34800 circular of 14/09/2011 
  34. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ - અભ્યાસકેન્દ્રોની યાદી 
  35. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ વિશે માહિતી 
  36. વર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર  
  37. વિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1 
  38. વિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2  
  39. બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર  
  40. Rate Of DA and Prof.Tax 
  41. HRA Classification of various City 
  42. ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર  
  43. શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર  
  44. વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર 
  45. ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય  
  46. ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો 
  47. સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત 
  48. નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 
  49. પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 
  50. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 
  51. એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
  52. ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 
  53. મોઘવારી વધારો 
  54. ભરતી પરિપત્ર  
  55. રજા અંગેનો પરિપત્ર  
  56. શિક્ષક રેશિયો પરિપત્ર 
  57. મેડિકલ પરિપત્ર  
  58. ફાજલ રક્ષણ પરિપત્ર 
  59. રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર 
  60. શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR 
  61. પગાર સુધારો પરિપત્ર 
  62. બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર 
  63. ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર 
  64. GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)

2006 થી ૨૦૧૧નાં પરિપત્રો

કાવ્યગુંજન(ધોરણ-૬થી૮-old)

ધોરણ- ૬ અંગ્રેજી
1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning
ધોરણ- ૬ હિન્દી
૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક
ધોરણ- ૭ હિન્દી
૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

કાવ્યગુંજન(ધોરણ-૧થી૫ OLD)

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત
  1. જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
  2. ચાલો જોવા જઈએ મેળો
  3. અજબ જેવી વાત છે.
  4. આવો મેઘરાજા
  5. ચાલો ચાલોને રમીએ હોડી હોડી
  6. ચોખ્ખું ઘરનું આંગણું
  7. વાદળ વાદળ વરસો પાણી
  8. બા વિના મને ખવડાવે કોણ ?
  9. એક ઝરણું દોડ્યું જાતુતું
  10. આવો પારેવા, આવોને ચકલાં
  11. એક કબૂતર નાનું
  12. કાગડો કાળોને
  13. ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
  14. હાલો ખેતરીયે
  15. દરિયાકાંઠે
  16. ઉંચું ઉંચું ઊંટ
  17. આ અમારો દેશ છે.
  18. રણમાં તો છે ઢગલે ઢગલા
ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત
  1. વડદાદા
  2. ઉગીને પૂર્વમાં
  3. આ અમારું ઘર છે.
  4. આ અમારી ગાડી છે.
  5. બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
  6. આપણું આ ગુજરાત છે.
  7. ચોખ્ખું ઘરનું આંગણું
  8. જન ગણ મન (રાષ્ટ્રગીત)
  9. વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
  10. તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
  11. કલરવની દુનિયા
  12. અચ્ચર આવે કચ્ચર આવે
  13. એક રૂપિયાના દશકા દશ
  14. રૂપિયો આવ્યો બજારમાં
  15. થઈએ કાકાકૌઆં
  16. બાર મહિના
ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ
૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી 
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં
ધોરણ- ૪ હિન્દી
૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે
ધોરણ- ૫ હિન્દી
૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

નવા પાઠ્યપુસ્તકો( દ્વિતીય સત્ર)

 દ્વિતીય સત્ર

ધોરણ ૬ 

ધોરણ ૭

ધોરણ ૮


 ધોરણ ૧ થી ૫ દ્વિતીય સત્ર માટે 
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને અભ્યાસક્રમ(દ્વિતીય સત્ર માટે)નાં સૌજન્યથી......

નવા પાઠ્યપુસ્તકો( વર્ષ: ૨૦૨૦-૨૧)

ધોરણ ૧ થી ૫ (પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર)

ધોરણ ૧ 

ધોરણ ૨

ધોરણ ૩

ધોરણ ૪

ધોરણ ૫



ધોરણ ૬ થી ૮ (પ્રથમ સત્ર)

ધોરણ ૬ 

ધોરણ ૭

ધોરણ ૮




ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને અભ્યાસક્રમ(દ્વિતીય સત્ર માટે)નાં સૌજન્યથી......

બાળગીત

ભજનાવલી

 મિત્રો,અહિયા નરસિંહ મહેતા અને ગંગાસતીનાં ભજનો મુકેલા છે...જે પીડીએફ  ફાઈલ સ્વરૂપે છે જેની આપ પ્રિન્ટ કાઢીને સંગ્રહ કરી શકો છો.
 


વધુ ભજનો ટુક સમયમાં ઉમેરાશે  

પ્રાર્થનાપોથી

નમસ્કાર સારસ્વત મિત્રો,
આપની શાળાઓમાં આપણે વિવિધ પ્રાર્થના ગાઈએ છીએ તેમાંની કેટલીક પ્રાર્થનાઓ અહિયાં આપેલી છે જે આપને ઉપયોગી બનશે. 

સી.આર.સી. માટેનાં પત્રકો