Contact Me On Whatsapp !!!
9898330337

સી.સી.સી પરિક્ષા ની મુદત ૩૦/૦૬/૨૦૧૩

સી.સી.સી પરિક્ષા ની મુદત ૩૦/૦૬/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે
  • ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવા અંગે પરિપત્ર હતો તે મુદતમાં વધારો કરી ૩૦/૦૬/૨૦૧૩ સુધીમાં પાસ કરવી અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવા.
  • ૧/૭/૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે તેમની વિચારણા થશે બાકી નહી...
  • ૩૧/૩/૨૦૧૩ ના રોજ સ્વૈચ્છિક નિવૃતિ અથવા અવસાન પામેલ હોય તેવા કર્મચારી ને જ સી.સી.સી પરિક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે.
  •  નેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી./સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટેનાં કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત

» પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.