Contact Me On Whatsapp !!!
9898330337

સળંગ નોકરી ઉ.પ.ધો. ( ૨૦૦૭ની ભરતીવાળા માટે ખાસ)

નમસ્કાર સારસ્વત મિત્રો,
                    ૨૦૦૭ની ભરતીવાળા મિત્રો કે જેઓનો પુરા પગારમાં સમાવેશ ૨ જાન્યુઆરી ૨૦૧૨કે તે પછી કરવામાં આવેલો છે, સાતમું પગારપંચ અમલમાં આવતા તેઓએ પગારપંચ  વિકલ્પ-૨ મુજબ એટલે કે જુલાઈ-૨૦૧૬થી સ્વીકાર્યું છે. હાલમાં સરકારશ્રીનાં નિયમાનુસાર સળંગ નોકરી ગણાતા ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા માટે  ડેટાફેચિંગ એરર થતી હોવાથી આવા મિત્રોએ સાતમુ પગારપંચ વિકલ્પ-૧ મુજબ એટલે કે જાન્યુઆરી ૨૦૧૬ થી સ્વીકારવાની સુચના આપવામાં આવે છે. જો રીતે સ્વીકારે આ રીતે ગણતરી કરવામાં આવે તો તેને મળવા પાત્ર એરિયર્સ અને રિકવરીની ગણતરી નીચે મુજબ કરવી પડે.
ફાઈલ  ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
https://sites.google.com/site/prashantgavania/income/2007%20Bharti%20Pay%20Recovery.pdf?attredirects=0&d=1