વહાલા સારસ્વત મિત્રો.....
નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૦૧૫ અને ઇન્કમટેક્ષ વર્ષ ૨૦૧૫-૨૦૧૬નો ટેક્સ ભરવા/ઝીરો રીટર્ન ભરવા માટે ઉપયોગી થાય એવો સરસ સોફ્ટવેર મુકું છું.
જે લોકોએ ફોન વોટ્સએપ દ્વારા સુચનો કર્યા એ દરેકનો આભાર
ડાઉનલોડ
(Last Updated On: 26/2/2015 9.15 AM)
: આ સોફ્વેરની વિશેષતાઓ :
- થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.
- પગાર સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.
- ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.
- .
આ સોફ્ટવેરને વધુ ઉપયોગી બનાવવાં માટે આપના મંતવ્યો આવકાર્ય