વિદ્યાર્થીઓ ભાષાનું સમૃદ્ધ
જ્ઞાન મેળવે ,ભાષાની પાયાની બાબતો ની જાણકારી મેળવે તેમજ તેમનામાં ભાષા વિકાસ
થાય તે હેતુ થી ભાષા મંડળ ની રચના કરવી આવશ્યક છે .ભાષા મંડળ એ એક એવું મંડળ છે જ્યાં
ભાષા શિક્ષણ સંબંધી અધ્યયન સામગ્રી એકત્રિત કરવામાં આવે છે ,પ્રદર્શિત કરવામાં
આવે છે અને જાળવવામાં આવે છે .તેની વર્ગીકૃત યાદી તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને
તેનો લાભ લેવાની અનુકુળતા કરી આપવામાં આવે છે .
9898330337
ગુજરાતી કોર્નર
Published :
7:43 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- સાહિત્યકારોનાં ફોટા ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.
- સાહિત્યકારોનાં પરિચય માટે અહિયાં ક્લિક કરો.
- ગુજરાતીકહેવત ભંડાર અહિયાં ક્લિક કરો.
- ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ માટે અહિયાં ક્લિક કરો.
- ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ માટે અહિયાં ક્લિક કરો.
અંગ્રેજી કોર્નર
Published :
7:33 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ માટે અહિયાં ક્લિક કરો.
ગુજરાતી કહેવત અને રૂઢિપ્રયોગ
Published :
7:26 PM
Author :
પ્રશાંત ગવાણીયા
કહેવત અને રૂઢિપ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. જે
વાત સમજાવતાં જીભના કૂચા વળી જાય તે વાતને માત્ર થોડાં શબ્દોમાં, વધુ સચોટ
રીતે ગળે ઉતારવાનું કામ આવા વાક્ય કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો ઉક્તિ,
કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દનો ભંડાર જાણવા જેવો છે, માણવા જેવો છે
અને જરૂર પડે ત્યારે દાંત કચકચાવીને ઉપયોગમાં લેવા જેવો પણ છે !
કહેવતો ડાઉનલોડ કરવા માટે
સંસ્કૃત કોર્નર
Published :
6:05 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- નમસ્કાર, અહિયાં કેટલીક સચિત્ર પુસ્તિકા આપેલી છે જેના વડે આપના સંસ્કૃત ભાષાનું શબ્દ ભંડોળ વધશે.ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.
-
સંસ્કૃત સુભાષિતો માટે અહિયાં ક્લિક કરો.
ગણિત-વિજ્ઞાન મંડળ
Published :
3:50 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- ગણિત-વિજ્ઞાન મંડળનો પરિપત્ર અહિયાં ક્લિક કરીને ડાઉનલોડ કરો.
- વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ ધોરણ-૪ થી ૮માં ઉપયોગી થાય એવાં વિવિધ પ્રકારનાં પ્રયોગોનાં વિડીયો રજુ કરેલ છે.આપ આ પ્રયોગો આપની શાળામાં બાળકો સમક્ષ કરી શકો છો.પ્રયોગો જોવા માટે અહિયાં ક્લિક કરશો.
- વિજ્ઞાનનાં રમકડાં માટે અહિયાં ક્લિક કરો.
- ગણિત મેજીક માટે અહિયાં ક્લિક કરો.
- વિજ્ઞાનનાં સોફ્ટવેર માટે અહિયાં ક્લિક કરો.
- ગણિત સોફ્ટવેર માટે અહિયાં ક્લિક કરો.
- ગણિત-વિજ્ઞાનનાં પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.
- અંધશ્રદ્ધા વિરોધી રસપ્રદ પ્રયોગોનાં પુસ્તક માટે અહિયાં ક્લિક કરો.
- ગણિત-વિજ્ઞાનને લગતી વેબસાઈટની યાદી
- એસ.એસ.એ દ્વારા મળેલ સીડી માંથી ની વીજ્ઞાન ના કેટલાક એકમો માટે અહિયાં ક્લિક કરો.
- ગણિત શિક્ષણ માટે ઉપયોગી પાવર પોઈન્ટ સ્લાઈડ શો અહિયાં ક્લિક કરો.
- વિજ્ઞાન શિક્ષણ માટે ઉપયોગી પાવર પોઈન્ટ સ્લાઈડ શો માટે અહિયાં ક્લિક કરો.
ગણિત શિક્ષણ માટે ઉપયોગી પાવર પોઈન્ટ સ્લાઈડ શો
Published :
3:03 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- પૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
- પૂર્ણાંક સંખ્યાનો રસપ્રદ અભ્યાસ (સ્લાઈડ શો)
- અપૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
- અપૂર્ણાંક પદ્ધતિથી ભાગાકાર (સ્લાઈડ શો)
- અપૂર્ણાંકને દશાંશમાં અને દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો (સ્લાઈડ શો)
- અપૂર્ણાંક, દશાંશ અને ટકાની ગણતરી (સ્લાઈડ શો)
- દશાંશ પદ્ધતિ(સ્લાઈડ શો)
- ઘાત અને ઘાતાંક (સ્લાઈડ શો)
- ખૂણાઓની જોડ (સ્લાઈડ શો)
- નળાકાર સપાટીનું ક્ષેત્રફળ(સ્લાઈડ શો)
- બેંક અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
- ક્ષમતા અને કદ (સ્લાઈડ શો)
- ગાણિતિક શબ્દો (અંગ્રેજી ટુ ગુજરાતી)
- ગણિત શિક્ષણની પદ્ધતિઓ
- વર્ગ અને વર્ગમૂળ (સ્લાઈડ શો)
- વર્ગમૂળ (સ્લાઈડ શો)
- ત્રિકોણ (સ્લાઈડ શો)
- નળાકારનું કદ (સ્લાઈડ શો)
આભાર:ઓ કાહના
વિજ્ઞાન અને ટેકનોલોજી (પાવર પોઈન્ટ સ્લાઈડ શો)
Published :
2:56 PM
Author :
પ્રશાંત ગવાણીયા
- ચુંબકત્વ (સ્લાઈડ શો)
- એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો)
- પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો)
- સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો)
- રૂધિરના ઘટકો અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
- ન્યુટનના નિયમો (સ્લાઈડ શો)
- ધાતુ અને અધાતુ (સ્લાઈડ શો)
- પ્રકાશ અને ધ્વનિ (સ્લાઈડ શો)
- જંગલ અને કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
- નેનો ટેકનોલોજી
- વિજ્ઞાનને લગતા પ્રશ્નો
- ચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ
- વિજ્ઞાનને લગતા સાધનો
- વિજ્ઞાનના વિવિધ એકમો
- વિજ્ઞાનના જુદા જુદા વિષયો
- રંગ (સ્લાઈડ શો)
- ઉત્ક્રાંતિ અને ડાર્વિન (સ્લાઈડ શો)
- આપણું સૌર મંડળ (સ્લાઈડ શો)
- ડીહાઈડ્રેશનના ચિહ્નો અને લક્ષણો (સ્લાઈડ શો)
- મનુષ્યનું પાચનતંત્ર (સ્લાઈડ શો)
- ઊર્જા (સ્લાઈડ શો)
- આહારકડી (સ્લાઈડ શો)
- ચાલો અરીસાને ઓળખીએ (સ્લાઈડ શો)
- પદાર્થ – ઘન, પ્રવાહી, વાયુ (સ્લાઈડ શો)
- કુદરતી પસંદગી (સ્લાઈડ શો)
- કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
- પાણીના ગુણધર્મો (સ્લાઈડ શો)
- ચાલો જોઈએ મનુષ્યની શરીર રચના (સ્લાઈડ શો)
આભાર:ઓ કાહના
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ
પરિપત્રો
નવા પાઠ્યપુસ્તકો
મારા વિશે
This Year Visitor Counter
બ્લોગની ઝલક
- પત્રકો (12)
- કાવ્યો (11)
- કોમ્પ્યુટર સોફ્ટવેર (9)
- પાઠ્યપુસ્તકો (9)
- પુસ્તકાલય (8)
- બ્લોગ અને વેબ સાઈટ (8)
- સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ (8)
- NURSERY RHYMES (7)
- વર્ગખંડ આયોજન (6)
- Income Tax (5)
- પરિપત્રો (5)
- પ્રાર્થનાપોથી (5)