Contact Me On Whatsapp !!!
9898330337

અંધશ્રદ્ધા વિરોધી રસપ્રદ પ્રયોગોનાં પુસ્તક

એકવીસમી સદીમાં પણ આપણા દેશ ના લોકો વહેમ,અંધશ્રધ્ધા,જાદુ,જંતર-મંતર માં મને છે ત્યારે આપણે શાળામાં ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત નીચે આપેલ નાના નાના પ્રયોગો દ્વારા ગમ્મત સાથે બાળકો ની અંધશ્રધ્ધા દુર કરીએ .નીચે આપેલ પીડીએફ ફાઈલો માં કેટલાક પ્રયોગો આપેલ છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો