ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેશન SOFTWARE

વ્હાલા સારસ્વત મિત્રો!!!
ઇન્કમટેક્ષ ગણતરીનો સોફ્ટવેર(Excel) રજુ કરું છું જે નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
ડાઉનલોડ કર્યા બાદ તેમાં HELP બટન પર ક્લિક કરો અને વિગતો ભરો.
-:આ સોફ્ટવેરની ખાસિયતો:-
  • હિસાબીવર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માટે અગત્યનો સોફ્ટવેર.
  • સામાન્ય માહિતી ભરતા જ ઓટોમેટિક ગણતરી કરી આપે છે.
  • આ સોફ્ટવેરથી પ્રિન્ટ કાઢી શકાય છે. 
  • જાતે આયકર વિભાગની કચેરીમાં જઈને ટેક્સ ભરી શકાય છે.
  • જેથી એજન્ટને આપવી પડતી રકમ બચાવી શકાય છે.
આપના  પ્રતિભાવો આવકાર્ય

C.P.F. અને PRAN CARD અરજી પત્રક

નમસ્કાર સારસ્વત મિત્રો,
જે મિત્રોને પુરા પગારના હુકમો મળી ગયેલછે એમને ખુબ ખુબ અભીનંદન ,,,,,
આવા શિક્ષકો માટે CPF અને PRAN CARD મેળવવા માટે અરજી કરવાની થાય છે .
આ અરજી નાં નમુના નીચેની ફાઈલ ડાઉનલોડ કરીને મેળવી શકશો.
ફોર્મમાં યોગ્ય સુધારા કરીને પે.સેન્ટર થ્રુ રવાના કરો.