Contact Me On Whatsapp !!!
9898330337

બૂટેબલ પેનડ્રાઈવ બનાવો


bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB  pendrive (win xp માટે) જરૂરી છે.



જરૂરી વસ્તુઓ
  •  Windows 7 or Vista ISO 
  •  4GB pendrive (windows7 માટે
  • 2GB  pendrive (win xp માટે)
  • ૧૫ મિનીટ ફ્રી સમય.

રીત
  •  સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
  • તેને ફોરમેટ કરી દો.
  • હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
  • સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
  • હવે windows DVD  ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
  • create  બટન પર ક્લિક કરો.
  • ૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
  • તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.