Contact Me On Whatsapp !!!
9898330337

ભાષા કોર્નર


વિદ્યાર્થીઓ ભાષાનું સમૃદ્ધ જ્ઞાન મેળવે ,ભાષાની પાયાની બાબતો ની જાણકારી મેળવે  તેમજ તેમનામાં ભાષા વિકાસ થાય તે હેતુ થી ભાષા મંડળ ની રચના કરવી આવશ્યક છે .ભાષા મંડળ એ  એક એવું મંડળ છે જ્યાં ભાષા શિક્ષણ સંબંધી અધ્યયન સામગ્રી એકત્રિત કરવામાં આવે છે ,પ્રદર્શિત કરવામાં આવે છે અને જાળવવામાં આવે છે .તેની વર્ગીકૃત યાદી તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેનો લાભ લેવાની અનુકુળતા કરી આપવામાં આવે છે .

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો