કહેવત અને રૂઢિપ્રયોગ એટલે ભાષા લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. જે
વાત સમજાવતાં જીભના કૂચા વળી જાય તે વાતને માત્ર થોડાં શબ્દોમાં, વધુ સચોટ
રીતે ગળે ઉતારવાનું કામ આવા વાક્ય કરી શકે. અત્રે જમા કરવામાં આવેલો ઉક્તિ,
કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દનો ભંડાર જાણવા જેવો છે, માણવા જેવો છે
અને જરૂર પડે ત્યારે દાંત કચકચાવીને ઉપયોગમાં લેવા જેવો પણ છે !
કહેવતો ડાઉનલોડ કરવા માટે
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો