નમસ્કાર સારસ્વત મિત્રો,
૨૦૦૭ની ભરતીવાળા મિત્રો કે જેઓનો પુરા પગારમાં સમાવેશ ૨ જાન્યુઆરી ૨૦૧૨કે તે પછી કરવામાં આવેલો છે, સાતમું પગારપંચ અમલમાં આવતા તેઓએ પગારપંચ વિકલ્પ-૨ મુજબ એટલે કે જુલાઈ-૨૦૧૬થી સ્વીકાર્યું છે. હાલમાં સરકારશ્રીનાં નિયમાનુસાર સળંગ નોકરી ગણાતા ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા માટે ડેટાફેચિંગ એરર થતી હોવાથી આવા મિત્રોએ સાતમુ પગારપંચ વિકલ્પ-૧ મુજબ એટલે કે જાન્યુઆરી ૨૦૧૬ થી સ્વીકારવાની સુચના આપવામાં આવે છે. જો રીતે સ્વીકારે આ રીતે ગણતરી કરવામાં આવે તો તેને મળવા પાત્ર એરિયર્સ અને રિકવરીની ગણતરી નીચે મુજબ કરવી પડે.

ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
Uchhatar pagardhoran kevi rite bannavvu 3rd u.p.dhoran 11.12.2017
જવાબ આપોકાઢી નાખો