Contact Me On Whatsapp !!!
9898330337

Income Tax Calculator 2015-16

વહાલા સારસ્વત મિત્રો.....

ગત બે વર્ષની સફળતા બાદ હવે નાણાકીય  વર્ષ ૨૦૧૫-૨૦૧૬નો ટેક્સ ભરવા/ઝીરો રીટર્ન ભરવા માટે ઉપયોગી થાય એવો સરસ સોફ્ટવેર/એક્સેલ ફાઈલ મુકું છું.


ડાઉનલોડ

: આ  સોફ્વેરની વિશેષતાઓ : 

  • ચાલું વર્ષે અમલમાં આવેલ આધારકાર્ડવાળું ફોર્મ અપડેટ કરેલ છે.
  • થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.
  • પગાર  સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.
  • ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.
  • ગયા વર્ષે આપના દ્વારા સુચવેલ મુદ્દાઓને ધ્યાને લઈને ખાસ ચીવટથી આ સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી હવે ફેરફાર કરવો પડે એવી શક્યતાઓ ઓછી છે.
  • શ્રુતિ  ફોન્ટમાં બનાવેલું હોવાથી બિનજરૂરી ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
  • આ  સોફ્ટવેર ફક્ત કોમ્પુટર પર જ સપોર્ટ કરશે.
  • સારા રિઝલ્ટ માટે આપના કોમ્પ્યુટર પર ઓફીસ-૨૦૧૨ અથવા ૨૦૦૭ ઇન્સ્ટોલ કરવું.
આ  સોફ્ટવેરને વધુ ઉપયોગી બનાવવાં માટે આપના મંતવ્યો આવકાર્ય

5 ટિપ્પણી(ઓ):

  1. કોઈ શિક્ષક બીજી શાળા માંથી અરસ પરસ બદલીથી આવે તો તેની સિનીયોરીટી શું ગણવી? તે માટે નો કોઈ પરી પત્ર હોય તો પોસ્ટ કરવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  2. આપનું બ્લૉગ ખૂબ જ સરસ છે... ખૂબ ખૂબ અભિનંદન... કે. ટી. રાજ નાં... જય માતાજી

    જવાબ આપોકાઢી નાખો