વ્હાલા સારસ્વત મિત્રો!!!
ઇન્કમટેક્ષ ગણતરીનો સોફ્ટવેર(Excel) રજુ કરું છું જે નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
ડાઉનલોડ કર્યા બાદ તેમાં HELP બટન પર ક્લિક કરો અને વિગતો ભરો.
-::-
- હિસાબીવર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માટે અગત્યનો સોફ્ટવેર.
- સામાન્ય માહિતી ભરતા જ ઓટોમેટિક ગણતરી કરી આપે છે.
- આ સોફ્ટવેરથી પ્રિન્ટ કાઢી શકાય છે.
- જાતે આયકર વિભાગની કચેરીમાં જઈને ટેક્સ ભરી શકાય છે.
- જેથી એજન્ટને આપવી પડતી રકમ બચાવી શકાય છે.
ભાઈશ્રી,
જવાબ આપોકાઢી નાખોમે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે. gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમીઈન ખરીદી લઈશ.
આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ http://prashantgavaniya.blogspot.in ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.
મને આશા છેકે આપની શિક્ષણની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!
આપ જરૂરથી પધારશો.
આભાર સહ,
~ દીપ ~