વ્હાલા સારસ્વત મિત્રો!!!
ઇન્કમટેક્ષ ગણતરીનો સોફ્ટવેર(Excel) રજુ કરું છું જે નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
ડાઉનલોડ કર્યા બાદ તેમાં HELP બટન પર ક્લિક કરો અને વિગતો ભરો.
-::-
- હિસાબીવર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માટે અગત્યનો સોફ્ટવેર.
- સામાન્ય માહિતી ભરતા જ ઓટોમેટિક ગણતરી કરી આપે છે.
- આ સોફ્ટવેરથી પ્રિન્ટ કાઢી શકાય છે.
- જાતે આયકર વિભાગની કચેરીમાં જઈને ટેક્સ ભરી શકાય છે.
- જેથી એજન્ટને આપવી પડતી રકમ બચાવી શકાય છે.