Contact Me On Whatsapp !!!
9898330337

એનીમેટેડ વિડીયો નર્સરી બાળગીત,બાલવાર્તાઓ

નમસ્કાર મિત્રો, અહિયાં નર્સરી અને કે.જી.માં ભણતા આપણા બાળકો માટે સરસ પ્રખ્યાત હિન્દી અને અંગ્રેજી નર્સરી ગીતો,વાર્તાઓ  વિડીઓ સ્વરૂપે આપવામાં આવેલ છે.આપ નીચેની લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.લીંક પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે.જેમાં આપના મનગમતી સાઈઝ માં ગીત ડાઉનલોડ કરી શકાશે.(દા.ત. પીસી કે એન્ડ્રોઈડ માટે 720P,મોબાઈલ માટે  360P.... વગેરે વગેરે....)
(નોંધ: આ વિડીયો ફક્ત કોમ્પ્યુટરમાંથી જ ડાઉનલોડ કરી શકાશે)

1 ટિપ્પણી(ઓ):