Contact Me On Whatsapp !!!
9898330337

પીસી સ્યુટ

નીચેની  ફાઈલો ડાઉનલોડ કરતા પહેલાં ડાઉનલોડ કરવાની રીત માટે અહિયા ક્લિક કરો.
નીચેનાં સોફ્ટવેર મોબાઈલ વડે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ખોલવા માટે ઉપયોગી છે 
Nokia Suite(English)
Nokia Suite is a free software that connects your Nokia phone and Windows PC, and helps you transfer content between the two.  
SIZE-89.6 MB 

Nokia PC Suite 7.1.62.1
Nokia PC Suite is a free PC software product that allows you to connect your Nokia device to a PC and access mobile content as if the device and the PC were one.
 
SIZE-38.7 MB 

Nokia Ovi Suite
New PC Studio features a function to easily manage mobile phone "data". 
SIZE-87.4 MB

Samsung New Pc Studio NPS
New PC Studio features a function to easily manage mobile phone "data". 

SIZE-166 MB

Samsung PC Studio 7.2.20.9
Samsung PC Studio - a professional tool that you can use to manage you personal data and multimedia files by connecting a Samsung Mobile Phone.
 
SIZE-54.3 MB

 Samsung Kies
a software application used to communicate between the latest Samsung devices. 
 
SIZE-134 MB

Sony Ericsson PC Suite
The Sony Ericsson PC Suite connects your phone to your computer so you can synchronise and manage your personal data
 
SIZE- 26 MB

પત્રકો માટે ઉપયોગી ગુજરાતી ફોન્ટ

અહી શાળાને ઉપયોગી એવા પત્રકો આપેલા છે.આપ તેને પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકો છો.
ખાસ  નોંધ:પત્રકો ડાઉનલોડ કરતા પહેલા ફોન્ટ અવશ્ય ડાઉનલોડ કરી લેવા.
ફોન્ટ  ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
  1. ભાગ-૧
  2. ભાગ-૨
  3. ગુજરાતી સરળ ફોન્ટ
  4. ઘનશ્યામ ફોન્ટ
  5. હરિકૃષ્ણફોન્ટ
  6. LMG-Arun

Answer Key HTAT 2013

  • તારીખ:૧૮/૮/૨૦૧૩નાં રોજ લેવાયેલ પરીક્ષાની જવાબવહી મુકેલ છે.ડાઉનલોડ કરવા માટે
  • રીઝલ્ટ  અંગેનો પરિપત્ર પણ સરકાર તરફથી કરવામાં આવેલ છે.જે નીચેથી ડાઉનલોડ કરી શકાશે.

જુલાઈ-૨૦૧૩ મોંઘવારી

મિત્રો, હાલ કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું ૮૦ ટકા છે.હવે ૧૦૦ ટકાની બિલકુલ નજીક છે.આવા સમયે કર્મચારીને નવા પગારપંચ એટલે કે સાતમાં પગાર પંચનો લાભ મળવો જોઈએ પરંતુ આવા સમયે કદાચ સરકાર ૫૦ ટકા મોંઘવારી બેઝીક પગારમાં મર્ઝ કરે અને કર્મચારીને વચગાળાની રાહત મળે એવા સંકેતો જણાઈ રહ્યા  છે.

પ્રા.શાળામાં શિક્ષકોનો મહેકમ ગણતરી

પ્રા.શાળામાં શિક્ષકોનો મહેકમ કઈ રીતે ગણાય એ સામાન્ય પ્રશ્ન છે આ બાબતે નીચેનો પરિપત્ર આપને ઉપયોગી બનશે.

વિકલ્પવાળા શિક્ષકો સીનીયોરીટી

વિકલ્પ લીધેલા શિક્ષકોની સીનીયોરીટી અંગેનો પરિપત્ર ડાઉનલોડ કરવાનીચે ક્લિક કરો.