Contact Me On Whatsapp !!!
9898330337

જુલાઈ-૨૦૧૩ મોંઘવારી

મિત્રો, હાલ કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું ૮૦ ટકા છે.હવે ૧૦૦ ટકાની બિલકુલ નજીક છે.આવા સમયે કર્મચારીને નવા પગારપંચ એટલે કે સાતમાં પગાર પંચનો લાભ મળવો જોઈએ પરંતુ આવા સમયે કદાચ સરકાર ૫૦ ટકા મોંઘવારી બેઝીક પગારમાં મર્ઝ કરે અને કર્મચારીને વચગાળાની રાહત મળે એવા સંકેતો જણાઈ રહ્યા  છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો