૧.સૌ પ્રથમ આપ જે પ્રોગ્રામ ડાઉનલોડ કરવા ઇચ્છતા હોય તેની ડાઉનલોડ લીંક પર ક્લિક કરો.એક નાનકડી ટોરેન્ટ ફાઈલ (લગભગ ૨ થી ૧૦ કેબી) ડાઉનલોડ થશે.
૨.હવે જો આપની પાસે uTorrent નામનો સોફ્ટવેર હોય તો ઇન્સ્ટોલ કરો.અને જો ના હોય તો નીચે આપેલો છે. ક્લિક કરો અને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
૩.હવે ડાઉનલોડ કરેલ ટોરેન્ટ ફાઈલને uTorrentમાં ઓપન કરો.આપનો સોફ્ટવેર ડાઉનલોડ થવાનો ચાલુ થઇ જશે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો