Contact Me On Whatsapp !!!
9898330337

સર્ચ એન્જીન પણ તમારા નામે

www.google.com માં જે ક્લાસિક લોગો આવે છે તેની જગ્યાએ તમારો લોગો હોય તો કેવું લાગે?
હા તમે પણ આ લોગો બદલી શકો છો જુઓ નીચે જેમાં મારો લોગો છે(ગૂગલ ની ભાષામાં!)
તો જાઓ આ સર્વિસ પર http://funnylogo.info

1 ટિપ્પણી(ઓ):

  1. નમસ્કાર પ્રશાંતભાઈ
    આપે જે મારા બ્લોગની મુલાકાત લીધી બદલ આપનો ખુબ ખુબ આભાર મેં બ્લોગ ચાલુ કર્યો બે મહીના થઇ ગયા પરંતુ કોઈએ મેસેજ મોકલાવેલ નથી તથા મેં તમારા બ્લોગ માંથી લીધેલ બધુજ ડીલેટ કરી નાખી છે મને માફ કરી દેશો તથા તમારો મોબાઈલ નંબર જણાવશો તો મઅરે તમારી પાસે થી સલાહ લેવી છે તો અચૂક આપશો

    જવાબ આપોકાઢી નાખો