નમસ્કાર મિત્રો,
આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો PC પર Windows 7 કે Windows 8 વાપરતા હોય છે.
આ સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/- અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે.
જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.
૧ કે ૩ મહિના બાદ તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.
જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..
તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.
ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.
આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.
ચેક કરવા માટે આપના ડેસ્કટોપ પર રહેલા My Computer પર રાઈટ ક્લિક કરી properties પર ક્લિક કરો.
Windows is activated બતાવશે.નીચેની Image જુઓ.
vista ma aa software kam aavse kharu?
જવાબ આપોકાઢી નાખો@Haresh Modi
જવાબ આપોકાઢી નાખોhareshbhai aa software windows 7, vista ane server ma work kare che....
SIR FILE VIRUS VALI LAGE CHHE. DOWNLOAD KARYA PACHHI OPEN NATHI THATI. NP AV VIRUS MA THUREST FILE BATAVE CHHE. PLS SHU KARAVU JANAVO.
જવાબ આપોકાઢી નાખોprashant sir mane server 2012 R2 nu activator joye chhe..plz...help..me
જવાબ આપોકાઢી નાખોGood
જવાબ આપોકાઢી નાખોi Like This website
congrats...