Contact Me On Whatsapp !!!
9898330337

રજા કે વેકેશનની વળતર/પ્રાપ્ત રજા ગણતરીનો પરિપત્ર

વહાલા સારસ્વત મિત્રો,
ઘણા  મિત્રો પૂછે છે કેરજા કે વેકેશન દરમિયાન જો કામગીરી કરેલ હોય તો કેટલી વળતર કે પ્રાપ્ત રજાઓ મળે આ અંતર્ગત પ્રસિદ્ધ થયેલ પરિપત્ર અહિયા મુકેલ છે.જેનાથી અપને કેટલી વળતર રજાઓ મળશે તેની આપ આસાનીથી ગણતરી કરી શકો છો.

1 ટિપ્પણી(ઓ):

  1. ઘણી જિલ્લા કચેરી વેકેશનમાં લીધેલ તાલીમ ને કામગીરી ગણતા નથી અને રોકડ માં રજા રૂપાંતર આપતા નથી

    જવાબ આપોકાઢી નાખો