આજથી લગભગ એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૨૮-૦૨-૨૦૧૨નાં રોજ મે મારો ૨૬મો જન્મદિવસ ઉજવ્યો. મારા મનમાં એક વિચાર આવ્યો.
વિચાર હતો શિક્ષણ જગત વિશેનો !!!
મનમાં એવો વિચાર સ્ફૂર્યો કે એવું કરવું છે કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઉપયોગી થવું, શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ એક તાંતણે બંધાય.
બસ વિચાર આવ્યો 'ને તરત જ બ્લોગર પર બ્લોગ બનાવવાનો વિચાર કર્યો.
અને તે જ દિવસના રોજ ,તારીખ ૨૮-૦૨-૨૦૧૨ નાં રોજ, બરાબર આજથી એક વર્ષ પહેલાં, મારા કોમ્પ્યુટર પર બ્લોગ બનાવવા શ્રી ગણેશ કર્યા..અને બન્યો બ્લોગ પ્રશાંત ગવાણીયા.
બ્લોગ બનાવવામાં શરૂઆતમાં મુશ્કેલીઓ પડી. પરંતુ અભ્યાસક્રમ(શ્રી કમલેશભાઈ ઝાપડીયા) , જેઓ હાલ edusafar.com ચલાવે છે તેઓએ તથા અન્ય મિત્રોએ મદદ કરી.એમનો હું ખુબ ખુબ અભારી છુ.
આ સીવાય બીજા ઘણા વ્યક્તિઓ છે જેઓએ મને બ્લોગ બનવવાનીપ્રેરણા આપી છે અને મને પ્રોત્સાહિત કર્યો છે.જીતુભાઈ ગોજારીયા,ચંદુલાલ પટેલ,માવજીભાઈ ડોટ કોમ,સરસ્વતીનગર પ્રા.શાળા,નરેન્દ્રભાઈ જાદવ - આ દરેક વ્યક્તિઓનો હું આભારી છું.
મારા જાણ્યા અજાણ્યા દર્શક મિત્રો કે જેઓએ સતત એક વર્ષથી પ્રશાંત ગવાણીયા બ્લોગને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે તેવા સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.
બીજા ઘણા પ્રેરકો,માર્ગદર્શકો અને મિત્રો છે જેઓનાંનામ અહિયાં સામેલ કરી શક્યો નથી એ દરેકનો ખુબ ખુબ આભાર
(અમારા બ્લોગના નવા દેખાવ વિશે આપના સુચનો અને માર્ગદર્શન આવકાર્ય છે.)
(અમારા બ્લોગના નવા દેખાવ વિશે આપના સુચનો અને માર્ગદર્શન આવકાર્ય છે.)
ભવિષ્યમાં પણ આપને ઉપયોગી થવા માટે પરમ કૃપાળુ પરમાત્મા અને માં સરસ્વતી મને શક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના...
નમસ્કાર પ્રશાંતભાઈ
જવાબ આપોકાઢી નાખોઆપના બ્લોગના નવા રંગરૂપ ખરેખર ખુબજ સરસ છે તમે જેમ તમારા બ્લોગનું એક વર્ષ પૂરું કર્યું એમ મારા બ્લોગને પણ એક વર્ષ પરું થવા આવવામાં થોડા દિવસો બાકી છે તો મને પણ તમારી જેમ બ્લોગના રંગરૂપ બદલવામાં મદદ જરૂર કરશો
છેલ્લે આભાર એ વ્યક્ત કરવાનો કે તમોને અમે મદદ કરી છે તેવું લખ્યું છે તે અમારા માટે અહો ભાગ્ય કહેવાય બસ આથી વિષેશ નહી
નમસ્કાર ચંદુભાઈ
જવાબ આપોકાઢી નાખોઆપના બ્લોગની થીમ બદલવા હું ચોક્કસ આપને મદદ કરીશ.
થેંક યુ
તમારા બ્લોગના નવા રુપા રંગા જોઈને ઘણી પ્રેરણા મળી. આવી જ રીતે આગળ વધતા રહો તેવી શુભેચ્છા. સાહેબ મારે સીસીસીનું સાહીત્ય જોઈએ છીએ. આપની સાઈટ પર શોધ્યુ પણ ન મ્ળ્યુ. જો હોય તો ketan_parmar11@yahoo.com પર મેઈલ મોકલજો.
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કેતનભાઈ
જવાબ આપોકાઢી નાખોહાલ હું પરિક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોવાથી સીસીસીનું સાહિત્ય મૂકી શકું એમ નથી.આ સાહિત્ય ટુક સમયમાં બ્લોગ પર જોવા મળશે
થેંક યુ
sir pdf mate softvare aapone
જવાબ આપોકાઢી નાખો@ patel vivek
જવાબ આપોકાઢી નાખોtame pdf read karva mango cho ke pdf create karva mango cho?
aap kyu handset vapro cho? e badhu janavasho
thank you