Contact Me On Whatsapp !!!
9898330337

મારા બ્લોગનો બર્થ ડે

H A P P Y  B I R T H D A Y


આજથી લગભગ એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૨૮-૦૨-૨૦૧૨નાં રોજ મે મારો ૨૬મો જન્મદિવસ ઉજવ્યો. મારા મનમાં એક વિચાર આવ્યો.
વિચાર હતો શિક્ષણ જગત વિશેનો !!!
મનમાં એવો વિચાર સ્ફૂર્યો કે એવું કરવું છે કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઉપયોગી થવું, શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ એક તાંતણે બંધાય.
બસ  વિચાર આવ્યો 'ને તરત જ બ્લોગર પર બ્લોગ બનાવવાનો વિચાર કર્યો.
અને તે જ દિવસના રોજ ,તારીખ  ૨૮-૦૨-૨૦૧૨ નાં રોજ, બરાબર આજથી એક વર્ષ પહેલાં, મારા કોમ્પ્યુટર પર બ્લોગ બનાવવા શ્રી ગણેશ કર્યા..અને બન્યો બ્લોગ પ્રશાંત ગવાણીયા.
 
બ્લોગ બનાવવામાં શરૂઆતમાં  મુશ્કેલીઓ પડી. પરંતુ અભ્યાસક્રમ(શ્રી કમલેશભાઈ ઝાપડીયા) , જેઓ હાલ edusafar.com ચલાવે છે તેઓએ તથા અન્ય મિત્રોએ  મદદ કરી.એમનો હું ખુબ ખુબ અભારી છુ.
આ સીવાય બીજા ઘણા વ્યક્તિઓ છે જેઓએ મને બ્લોગ બનવવાનીપ્રેરણા આપી છે અને મને પ્રોત્સાહિત કર્યો છે.જીતુભાઈ ગોજારીયા,ચંદુલાલ પટેલ,માવજીભાઈ ડોટ કોમ,સરસ્વતીનગર પ્રા.શાળા,નરેન્દ્રભાઈ જાદવ - આ દરેક વ્યક્તિઓનો હું આભારી છું.
મારા  જાણ્યા અજાણ્યા દર્શક મિત્રો કે જેઓએ સતત એક વર્ષથી  પ્રશાંત ગવાણીયા બ્લોગને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે તેવા સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.
બીજા  ઘણા પ્રેરકો,માર્ગદર્શકો અને મિત્રો છે જેઓનાંનામ અહિયાં સામેલ કરી શક્યો નથી એ દરેકનો ખુબ ખુબ આભાર

(અમારા  બ્લોગના નવા દેખાવ વિશે આપના સુચનો અને માર્ગદર્શન આવકાર્ય છે.)
 
ભવિષ્યમાં  પણ આપને ઉપયોગી થવા માટે પરમ કૃપાળુ પરમાત્મા અને માં સરસ્વતી મને શક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના...

જુદા-જુદા નેટવર્કના GPRS સેટિંગ

Airtel GPRS Settings

  • Type in the homepage “http://live.airtelworld.com
  • Type in the Account Name “Airtel_gprs
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as airtelgprs.com
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 202.56.231.117
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

Airtel Live Settings

  • Type in the homepage “http://live.airtelworld.com
  • Type in the Account Name “Airtel_live
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as airtelfun.com
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 100.001.200.099
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

Aircel GPRS Settings

  • Type in the homepage “http://google.com
  • Type in the Account Name “Aircel Online
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Now use the preferred Access Point Name as aircelgprs or aircelwap
  • Mark Proxy as “Enabled
  • Enter the Proxy Address as 192.168.035.201
  • Enter the Port as 8081
  • Specify the Data Bearer as Packet Data.

Reliance GPRS Settings

Settings for SMARTWAP


  • Type in the homepage “http://wap.rworld.co.in/gsm/index.wml
  • Type in the Account Name “SMARTWAP
  • Enter the Access Point Name as SMARTWAP
  • Enter the  WAP Gateway Proxy IP Address as 97.253.29.199
  • Enter the Port as 8080

Settings for SMATRNET


  • Type in the homepage “http://www.google.co.in
  • Type in the Account Name “SMARTNET
  • Enter the Access Point Name as SMARTNET
  • Enter the  WAP Gateway Proxy IP Address as 97.253.29.199
  • Enter the Port as 8080

Settings for MMS


  • Type in the homepage “http://10.114.0.5/mms/
  • Type in the Account Name “RTLMMS
  • Enter the Access Point Name as MMS
  • Enter the  WAP Gateway Proxy IP Address as 10.114.0.13
  • Enter the Port as 9401

Vodafone GPRS Settings

  • Type in the homepage “http://live.vodafone.in
  • Type in the Account Name “Vodafone_gprs
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as portalnmms
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy Address as 10.10.1.100
  • Enter the Proxy and Server Port as 8080/9401, enter 9201, if in Tamil Nadu(You can however try 8080 also )
  • Specify the Data Bearer as Packet Data.

BPL GPRS Settings

  • Type in the homepage “http://wap.mizone.bplmobile.com
  • Type in the Account Name “BPL WAP”
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as mizone
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 10.0.0.10
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

BSNL GPRS Settings

  • Type in the homepage “http://wap.cellone.in
  • Type in the Account Name “bsnlwap
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as wapnorth.cellone.in
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 010.132.194.196
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

Idea GPRS Settings

  • Type in the homepage “http://wap.ideafresh.com
  • Type in the Account Name “idea_GPRS
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as imis
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 010.004.042.045
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

Tata Docomo GPRS Settings

  • Type in the homepage http://google.com
  • Type in the Account Name “Apn
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Select the Authentication Type as Normal
  • Enter the Access Point Name as imis
  • Mark Proxy as “Enabled/yes
  • Enter the Proxy and Server Address as 10.124.94.7
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS or Packet Data.

Uninor GPRS Settings

  • Type in the homepage http://google.com
  • Type in the Profile Name “uninor
  • Leave the User Name field blank.
  • Leave the Password field blank
  • Enter the Access Point Name as Uninor
  • Mark Proxy as “Enabled
  • Enter the Proxy and Server Address as 10.58.10.58
  • Enter the Proxy and Server Port as 8080
  • Specify the Data Bearer as GPRS
  • Enter the linger time as 90
  • You don’t have to enable DNS.

કમ્પ્યુટરમાં કેટલીક વેબસાઈટ બ્લોક કરવાની ટીપ્સ:

આજકાલ ઘરે જ કોમ્પ્યુટર માં ઈન્ટરનેટ હોવાથી બાળકો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિતાવે છે આથી ટેકનીકલ નથી તેવા વાલીઓને તેમની ઓનલાઈન સેફટી ની ચિંતા નિરંતર સતાવ્યા કરે છે. ફેસબુક અને ઓરકુટ જેવી સોસીઅલ વેબસાઈટમાં તેઓ મોટાભાગનો સમય વેડફી નાખે છે અને ઘણી વખત અજાણ્યા લોકો સુધી પર્સનલ ઇન્ફોર્મેશન પહોચાડી દે છે જે ઘણી વખત ઘણું નુકશાન કરી શકે છે. આ સિવાય બીજી હાનીકારક વેબસાઈટ નું લીસ્ટ હશે જેનાથી વાલીઓ તેમના બાળકોને દુર રાખવા માંગતા હશે આવી વેબસાઈટ કઈ રીતે બ્લોક કરવી તેનું કોઈ નોલેજ હોતું નથી. નેની અને નોર્ટન ઈન્ટરનેટ સિક્યુરીટી જેવા સોફ્ટવેર ઉપલબ્ધ છે પરંતુ તે ફ્રી નથી.  અહી પ્રસ્તુત છે થોડી ટીપ્સ જેથી હાનીકારક વેબસાઈટ ઘરના કોમ્યુટરમાં બ્લોક કરી શકાય અને બાળકોને આવી વેબસાઈટ થી દુર રાખી શકાય અને તેના માટે કોઈ સોફ્ટવેર ખરીદવાની કે કઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

હવે આપણે જોઈએ કે કોઈપણ જાતના સોફ્ટવેર વગર ઘરના કોમ્પ્યુટરમાં કોઈપણ વેબસાઈટ કેવી રીતેબ્લોક કરાય:
૧.  સ્ટાર્ટ બટન ક્લિક કરો અને રન પર ક્લિક કરો. હવે નીચેની લાઈન કોપી કરો અને રન માં પેસ્ટ કરી એન્ટરનું બટન દબાવો
notepad c:\WINDOWS\system32\drivers\etc\hosts
૨. હવે તમારી સ્ક્રીન પર એક નોટપેડ ખુલીગયું હશે અને તેમાં કોઈ સ્ક્રીપ્ટ જેવી ભાષા છે. ચિંતા ના કરો અને છેલ્લી લાઈન પર છેલ્લા અક્ષર પર આવો અને એન્ટર કરો. હવે નીચેની પ્રમાણે ટાઇપ કરો

127.0.0.1 orkut.com

127.0.0.1 facebook.com

127.0.0.1 myspace.com

ફાઈલ ને સેવ કરો અને બંધ કરી દો. બસ.. હવે ઉપર લખેલી કોઈ પણ વેબસાઈટ તમારા કોમ્પ્યુટર પર નહિ ખુલે. અને આ ટેકનીક થી તમે ઈચ્છો તેટલી વેબસાઈટ બ્લોક કરી શકો છો. અને હવે બ્લોક કરેલી વેબસાઈટ ને અનબ્લોક કરવી હોય કે ફરીથી ખોલવી હોય તો આ ફાઈલ ફરીથી ખોલો અને એ વેબસાઈટ વળી લાઈન હટાવી દો.
પરંતુ યાદ રાખો, આજના બાળકો ઘણાજ સ્માર્ટ હોય છે. બ્લોક કરાયેલી વેબસાઈટ ને ઓપન કરવાના ઘણી ટ્રીક ઉપલબ્ધ છે. આવી ટ્રીક્સ ખુબજ જલ્દી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેથી તે ટ્રીક્સ પણ તમે બ્લોક કરી શકો.
 
 
 
 

સંભવિત સાતમા પગારપંચના સ્કેલ

» સંભવિત સાતમા પગારપંચના સ્કેલ જાણવા

CRC-BRC CO.BHARTI 2013 -Schedule

 
18/2/2013 – 28/02/2013 – JAHERAT AAPI ARJIO MELAVAVI.
10/03/2013 LEKHIT PARIXA
15/03/2013 – 18/03/2013 COMPUTER TEST ANE INTERVIEW
23/03/2013 – 25/03/2013 STHAL PASANDAGI
01/04/2013 – THI NAVA CRC CO / BRC CO. NE HAJAR KARWA.

Avast ફ્રી એન્ટીવાયરસ ટ્રિક 1year


Avast Free Antivirus 
With 1 Year Free Licence
સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો) 

 
હવે  અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
 

હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).

૧  વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)
Avast Free Antivirus registration page
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key 
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!! 

કમ્પ્યુટરમાં ફોલ્ડર આઇકોન બદલો

તમે જે ફોલ્ડરનો આઇકોન બદલવા ઈચ્છતા હોવ તેનાં પર રાઈટ ક્લિક કરો.
 properties પર ક્લિક કરો.
customize tab પર ક્લિક કરો.
Change icon પર ક્લિક કરો. 

મનપસંદ આઇકોન સિલેક્ટ કરો અને ઓકે પર ક્લિક કરો.


  વધારે આઇકોન ડાઉનલોડ કરવા નીચેના બટન પર ક્લિક કરો.

નોકિયા મોબાઈલ સિક્રેટ કોડ

Codes :

1) *#06# IMEI No. ચેક કરવા માટે.
 
2) *#7780# સેટિંગ રિસ્ટોર કરવા માટે.
 
3) *#0000# સોફ્ટવેર અને મોબાઈલનું વર્ઝન જોવા માટે.
4) *#2820# બ્લુટૂથ ડીવાઈસ એડ્રેસ.
 
5) *#746025625# Sim clock allowed status.
 
6) #pw+1234567890+1# સીમમાં કોઈ પણ restrictions માટે.
7)*#92702689# મોબાઈલની સામાન્ય માહિતી અને વોરંટી.
8)*#7328748263373738# resets security code.
 9)*#9999#સોફ્ટવેર અને મોબાઈલનું વર્ઝન જોવા માટે જો *#0000# મોબાઈલમાં work ન કરે તો.
10)*#43# Call Waiting ચેક કરો.

11)*#61# - કોલ ડાયવર્ટOn No Reply ચેક કરો.

12)*#62# - કોલ ડાયવર્ટ Divert If Unreachable
ચેક કરો.

13)*#67# - કોલ ડાયવર્ On Busy Calls ચેક કરો.

14)**21*number# - કોલ ડાયવર્ટ All Calls.

15)**67*number# -કોલ ડાયવર્ટOn Busy .




આશા છે આ કોડ અપને ઉપયોગી થશે
આ સિવાય બીજા કોડ આપની પાસે હોય તો કોમેન્ટ કરશો


વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ

» વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ આવી ગઈ છે.

» આગામી તારીખ - ૧૪/૦૨/૨૦૧૩

» કેસની સ્થિતિ (વિગતો) જોવા અહીં ક્લિક કરો.

ઘેર બેઠા મોબાઈલમાં ગુજરાતી ભાષા ઇન્સ્ટોલ કરો

 આ બ્લોગ પર ૧૦૦મી પોસ્ટ આપતા આનંદ અનુભવું છું.
સહકાર બદલ આપનો આભારી છું.ભવિષ્યમાં પણ સહકાર આપો એવી અપેક્ષાથી આ પોસ્ટ રજુ કરું છુ.

મિત્રો હવે તમે મોબાઈલ મા પણ ગુજરાતી ટાઈપ કરી શકશો …..
એના  માટે કોઈ કંપનીના સર્વિસ સેન્ટરમાં જવાની જરૂર નથી.તેથી સમય અને પૈસા બંને બચાવો.ફક્ત એક ક્લિક કરો.
નીચે આપેલી Link પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી દેજો …..

(1) Iphone ના યુઝર માટે :-

(2) Android ના યુઝર માટે :-

(3) Samsung ના યુઝર માટે :-

(4) Nokia ના યુઝર માટે :-

આભાર  
યોગ્ય કોમેન્ટ આપશો.