Contact Me On Whatsapp !!!
9898330337

બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?

 

તમારા બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?

આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
૧. સૌપ્રથમ તમારૂ ડેશબોર્ડ ખોલી  લેઆઉટમાં જાઓ.
૨. લે-આઉટમાં કોઈપણ જગ્યાએથી એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
૩. ખુલેલા લીસ્ટમાંથી HTML/JAVA સ્ક્રીપ્ટ વાળો ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરો.
૪. મથાળું કોરું રાખો પણ નીચેની જગ્યા પર નીચે આપેલો CODE  કોપી કરી પેસ્ટ કરી લો.
૫.#ની જગ્યાએ તમારા પેજની લીંક પેસ્ટ કરો.
૬.યોગ્ય જગ્યાએ મેનુનું નામ આપો. 
  • નીચેનાં બોક્ષમાંથી કોડ કોપી કરવા માટે આપના બ્રાઉઝરની જાવાસ્ક્રીપ્ટ ડિસેબલ કરી કોડ સિલેક્ટ કરો અનેરાઈટ ક્લિક કરી કોપી કરો.ત્યારબાદ જાવાસ્ક્રીપ્ટ ઇનેબલ કરી દો.અને પછી કોડ પેસ્ટ કરો. 
  • CODE:-

27 ટિપ્પણી(ઓ):

  1. પ્રશાંતભાઈ તમારો બ્લોગ ખૂબ સરસ છે.પ્રશાંતભાઈ તમારો ખુબ ખુબ આભાર,તમારા બ્લોગ ની મદદથી મેં મારા બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ બનાવ્યું છે. આભાર..............
    THIS IS MY BLOG---> http://hareshmodi.blogspot.in/

    જવાબ આપોકાઢી નાખો
  2. દોસ્ત પ્રશાત ખરેખર બહુ જ ઉપયોગી અને સુંદર રીત થી ડ્રોપડાઉન મેનુ કેવી રીતે બનાવવુ તે શિખવ્યુ છે તે માટે આભાર ........... પણ........ એકવાત નો અફસોસ કે
    આપના બ્લોગમાં જ ડ્રોપડાઉન મેનુ જોવા ના મળ્યુ ?

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ સરસ પ્રશાંતભાઈ
    બ્લોગમાં તમે હોમ/મારી શાળા /સમાચારપત્રો આવું નેવિગેશન બાર કઈ રીતે બનાવ્યું થોડી ટીપ્સ લાખો તો આઈડિયા આવી જશે મને.

    જવાબ આપોકાઢી નાખો
  4. સર, તમારા બ્લોગ માં જેવું ડ્રોપડાઉન મેનુ બનાવ્યું શે તેવું ડ્રોપડાઉન મેનુ બનાવવાની ફાઈલ મુકો please.....

    જવાબ આપોકાઢી નાખો
  5. thanks tamara blog ne madadthe me mara blog ma drop down list banavyu che thank you mr prashantbhai

    જવાબ આપોકાઢી નાખો
  6. સર,
    આપનો બ્લોગ ખુબ જ સરસ છે. મે પણ બ્લોગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સર મને આપની થોડી મદદ ની જરુર છે તો માર્ગદર્શન આપવા વિનંતી કરશો જી.
    મેનુ મા માહીતી કેવી રીતે મુકવી?
    asifkhan1990@ymail.com

    જવાબ આપોકાઢી નાખો
  7. શ્રી પ્રશાંત સાહેબ,
    હું આપને મારા બ્લોગ ની લીંક મોક્લી રહ્યો છુ આપ શ્રી મને મેનુ મા મહીતી કેવી રીતે મુકવી તથા બ્લોગ પર excel, flash, software, mp3 ફાઇલ કેવી રીતે મુકવી એ જણાવવા નમ્ર વિનંતી કરશો આપના જવાબ ની રાહ જોઇશ
    Blog : asifkhan04.blogspot.in
    E_mail: asifkhan1990@ymail.com

    જવાબ આપોકાઢી નાખો
  8. namaste prashantbhai...

    Tmaro blog joya p6i inspipn thy ne hu pn blog banavva try kru chu..to tmari help ni jrur hti to tmaro contect number apso...

    i think all gujarat ma tmara blog jevo koi no chhe pn nhi and bnse pn nhi...keep it up...

    જવાબ આપોકાઢી નાખો
  9. Sir please drop down list ma gujarati ma kevi rite naam apu. tyarpachhi drop down list ma mukela option nu page kevi rite banavi ne set karu. jarur thi janavajo.

    From:
    Suresh Patel

    જવાબ આપોકાઢી નાખો
  10. @SURESH PATEL
    ડ્રોપ ડાઉનમેનુ માં ગુજરાતી માં લખવા માટે ગુજરાતી લખવાનું એના માટે આપ બ્લોગમાં આસાન ગુજરાતી ટાઈપીંગ માં જઈ ને ગુજરાતી કઈ રીતે લખવું તે શીખી લો.
    આભાર

    જવાબ આપોકાઢી નાખો
  11. prashant bhai mara blog ma dorp down menu avto nathi tamari mahiti copy kari pest karu chu pan te rite nathi drop down menu avta nathi

    જવાબ આપોકાઢી નાખો
  12. બ્લોગને લગતી માહિતી પુછનાવા માટે આપને ફોન કરી શકુ?

    જવાબ આપોકાઢી નાખો
  13. સાહેબ મારે ડ્રોપ ડાઉન મેનુ નથી આવડતું

    જવાબ આપોકાઢી નાખો
  14. prashantbhai tamaro jetlo abhar maniye tetlo ochho 6.........Thanks you and god bless u for further success

    જવાબ આપોકાઢી નાખો