Contact Me On Whatsapp !!!
9898330337

કોઇ પણ ભાષાની સાઇટ ગુજરાતીમાં જુઓ

સૌ પ્રથમ અહીં ક્લિક કરો એટલે નવી વિન્‍ડો ખુલશે તેના પર નીચેના સ્‍ટેપ અનુંસરો. 


  1. સાઇટનું  url translate box માં type કરો.
  2. સાઇટની ભાષા પસંદ કરો. 
  3. ગુજરાતી ભાષા પસંદ કરો
  4. ટ્રાન્‍સલેટીંગ પર ‍ક્લિક કરો.

17 ટિપ્પણી(ઓ):

  1. તમારો બ્લોગ ખુબ જ સુંદર છે.

    nokia 6233 મા ગુજરાતી સાઈટ ખુલતી નથી તો શું કરવું.?વિગતવાર જણાવશો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. opera mini donload karo,
      તેમા add bar માં opera:config ટાઈપ કરો,
      તેમા use bitamap fonts for comlex scripts માં yes કરો,
      પછી સેવ કરી લ્યો....

      frome : વિશાલ ઓળકીયા
      id : vishalolakiya@yahoo.com

      કાઢી નાખો
  2. ભરતભાઈ આપને મેઈલ મોકલવામાં આવેલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. mara gloggse ma maro photo mukavo chhe, to kevi rite mukavo.

    જવાબ આપોકાઢી નાખો
  4. કૌશિકભાઈ મારા બ્લોગના સભ્ય બનવા બદલ આપનો ખુબ ખુબ આભાર ....... આશા છે આપને ખુબ ઉપયોગી થશે. આપના મિત્રોને પણ આ બ્લોગની મુલાકાત લેવા માટે પ્રેરિત કરો...
    આભાર કૌશિકભાઈ

    જવાબ આપોકાઢી નાખો
  5. kalambhai vasava CRC CO.O. NARMADA10 જુલાઈ, 2012 07:24 AM

    prasantbhai apno blog khubj sunder chhe ap margdarsan apso ane mane blog banavvani mahiti apso.

    જવાબ આપોકાઢી નાખો
  6. good your blog
    copy paste na kari sakay te mate su setting
    ` karvu

    જવાબ આપોકાઢી નાખો
  7. v.good blog prashantbhai ............
    હું ઘણા સમય થી વિચારું છું કે અત્યારે ઘણા બ્લોગ છે .. પણ આપડે સાથે મળી ને કઈક joint બ્લોગ માં વર્ક કરવી તો કેમ રે ..ય .. હું saurastra uni. માં M.A. (ENGLISH) કરું છું. હું multi education સાઇટ પર કામ કરવું ગમે છે. તો આપને ને કઈ મારી મદદ ની જરૂર હોય તો ચોક્કસ કેજો ..
    with lots thanks
    મારો બ્લોગ .. http://chiragsutariya.blogspot.in/

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ચિરાગભાઈ આપનો ખુબ ખુબ આભાર,
      મેં આપના બ્લોગની ઘણી બધી વાર મુલાકાત લીધી છે.આપે પણ ઘણું સરસ કામ કર્યું છે. આપના વિચાર ખુબ સરસ છે.હું પણ ઘણા સમયથી એ જ વિચારું છુ.
      જો આપની ઈચ્છા હોય તો આપણે જરૂર થી કોઈ નવો બ્લોગ બનાવીએ.
      આભાર

      કાઢી નાખો
  8. ભરતકુમાર ઝાલા29 જાન્યુઆરી, 2013 12:39 AM

    ભાઈ પ્રશાંત, બ્લોગ સરસ બનાવ્યો છે. શુભેચ્છાઓ સાથે આનંદ અનુભવું છું. બ્લોગ વાંચીને ફોન પર મળવાની ઈચ્છા થાય છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. bharatbhai mulakat badal apno khub khub aabhar....
      bhavishyama pn molakat leta rahesho...
      badhu aapna sahakarthi j shakya che,aap game tyre call kari shako cho.
      have pachi aapnu email address janavsho

      કાઢી નાખો
  9. તેજસભાઈ
    મુલાકત બદલ આભાર...
    આ બધું આપના સહકર થી જ શક્ય છે...
    આભાર
    મુલાકાત લેતા રહેશો
    વધુમાં અપને ઈમેઈલ કરેલ છે

    જવાબ આપોકાઢી નાખો
  10. જવાબો
    1. www.gametrailers.com/

      www.ea.com › Games

      www.gametop.comwww.g4tv.comwww.pcgamer.com/category/free-pc-games

      www.ign.com/pcwww.gamehouse.com/pc-games

      www.gamestop.com/pcgames

      કાઢી નાખો
  11. પ્રશાંતભાઇ,
    તમારા ડેસ્ક ટોપ પર ની ઘડીયાળ
    મારા ડેસ્ક ટોપ પર લાવવી હોય તો શું કરવું જોઈએ?

    જવાબ આપોકાઢી નાખો