9898330337
Income Tax calculator FY 2017-2018
Published :
9:33 PM
Author :
પ્રશાંત ગવાણીયા
વહાલા સારસ્વત મિત્રો.....
નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮નો ટેક્સ ભરવા/ઝીરો રીટર્ન ભરવા માટે ઉપયોગી થાય એવો સરસ સોફ્ટવેર/એક્સેલ ફાઈલ મુકું છું.
ડાઉનલોડ
: આ સોફ્વેરની વિશેષતાઓ :
- ચાલું વર્ષે અમલમાં આવેલ આધારકાર્ડવાળું ફોર્મ અપડેટ કરેલ છે.
- થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.
- પગાર સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.
- ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.
- ગયા વર્ષે આપના દ્વારા સુચવેલ મુદ્દાઓને ધ્યાને લઈને ખાસ ચીવટથી આ સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી હવે ફેરફાર કરવો પડે એવી શક્યતાઓ ઓછી છે.
- શ્રુતિ ફોન્ટમાં બનાવેલું હોવાથી બિનજરૂરી ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
- આ સોફ્ટવેર ફક્ત કોમ્પુટર પર જ સપોર્ટ કરશે.
- સારા રિઝલ્ટ માટે આપના કોમ્પ્યુટર પર ઓફીસ-૨૦૧૨ ઇન્સ્ટોલ કરવું.
આ સોફ્ટવેરને વધુ ઉપયોગી બનાવવાં માટે આપના મંતવ્યો આવકાર્ય
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ
પરિપત્રો
નવા પાઠ્યપુસ્તકો
મારા વિશે
This Year Visitor Counter
બ્લોગની ઝલક
- પત્રકો (12)
- કાવ્યો (11)
- કોમ્પ્યુટર સોફ્ટવેર (9)
- પાઠ્યપુસ્તકો (9)
- પુસ્તકાલય (8)
- બ્લોગ અને વેબ સાઈટ (8)
- સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ (8)
- NURSERY RHYMES (7)
- વર્ગખંડ આયોજન (6)
- Income Tax (5)
- પરિપત્રો (5)
- પ્રાર્થનાપોથી (5)