Contact Me On Whatsapp !!!
9898330337

ફૂલ પગાર સુપ્રીમ કોર્ટ કેસ

ફીક્ષ પગાર ધારકો માટે એક આશાનું કિરણ.......
અંતે  સરકાર નરમ પડી હોય એવું લાગે છે....
ગુજરાત સરકારે દરેક કચેરીઓમાં કામ કરતા ફીક્ષ કર્મીઓનાં પગાર અંગે માહિતી માંગી છે.....
વળી આ માહિતી ૧ જ દિવસમાં તાત્કાલિક માંગી છે....
તેનો  પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
અખબારીયાદી જોવા નીચે ક્લિક કરો.
સુપ્રીમ કોર્ટ કેસમાં ૧૩/૮/૨૦૧૩ની મુદત પડી છે.જે ડીસ્પોઝલ તારીખ જે જેમાં કોર્ટે કોઈ પણ ચુકાદો આપવો જ પડે છે.....
ઈશ્વરને  પ્રાર્થના કરીએ કે બધા જ કર્મચારીઓને લાભ થાય એવો ચુકાદો આવે....

વિવિધ ઉપયોગી ફોર્મ


Ø  નામ,અટક,પિતા,જન્મસ્થળ,ધર્મ અને જાતી ફેરફાર અરજી

સુરેન્દ્રનગર ધો.૧થી૫ બદલી કેમ્પ પરિપત્ર અને લીસ્ટ


ઓહહહ !!!! બદલી ઇચ્છુક શિક્ષકોની અતુરતાની અંત ....સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોનાં બદલી કેમ્પનો પરિપત્ર થયો.....
બદલી કેમ્પનાં પરિપત્ર  મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનાં દરેક તાલુકાનાં બદલી કેમ્પ ચોટીલા બીઆરસી ભવન ખાતે રાખવામાં આવેલ છે 
ખાલી જગ્યાઓનું લીસ્ટ ડાઉનલોડ કરવા અહિયા ક્લિક કરો
 
  • દાખલાનો નમુનો

આભાર

HTAT ૨૦૧૩ પરિક્ષાનાં સમાચાર

નમસ્કાર મિત્રો, જે સારસ્વત મિત્રો HTATની પરિક્ષા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એનો હવે અંત આવી ગયો છે...
જી હા ...
HTAT પરિક્ષાનું જાહેરનામું બહાર પડી ગયેલ છે અને તારીખ:૨૦/૦૭/૨૦૧૩ નાં રોજ બપોરે ૨:૦૦ કલાકથી અરજી કરી શકશે.
 APPLY NOW

વધુ વિગત માટે નીચે ક્લિક કરો.