Contact Me On Whatsapp !!!
9898330337

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા આવતી જ્ઞાતિઓની યાદી

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા આવતી જ્ઞાતિઓની યાદી-

ગુણોત્સવ બાબતે તા.૩૦ માર્ચ નો નવો પરિપત્ર

Breaking News.....
                   Breaking News....
                             Breaking News....



આ પરિપત્રના મુખ્ય મુદ્દાઓ -
તા.૧૨ ના રોજ ૭.૪૫ થી ૮.૦૦ લેખન ટેસ્ટ
૮.૦૦ થી ૮.૩૦ ગણન ટેસ્ટ
૮.૩૦ થી ૯.૪૦ વાચન ટેસ્ટ(ધો.થી૮ મા પ્રશ્નપત્ર અપાશે)
પ્રશ્નપત્ર પેકેટ ખોલતી વખતે SMC ના અધ્યક્ષની સહી લેવી.
વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ CRC ને પહોચાડવી  
  

2.ગુણોત્સવ અન્તર્ગત તા.૦૯/૦૪/૨૦૧૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે બાયસેગ પર નિયામકશ્રી અને અગ્ર સચિવશ્રીની ટેલિકોન્ફરન્સ હોઇ તમામ શાળાઓના શિક્ષકોએ કદાચ આ પ્રોગ્રામ જોવાનો  થાશે.



3.ગુણોત્સવ-૪ ના આયોજન અંગે આયોજન માટે નીચેની લીંક પર ક્લિક કરો.
 
(1) To enter the date of birth year, month, day, hour, minute, second, mili second, weeks, birth time to learn everything you can.

DOWNLOAD   

2
(2)  select only the name of the district headquarters, the mass number, the total District and name, the name of the village and village, Gandhinagar distance in km and there you can find out what Renowned.

DOWNLOAD

3 (3) India schedules were distance and the distance between the major cities of Gujarat schedules were kms distance from the display.

DOWNLOAD   

4(4) enter the number of any two. The sum, subtraction, multiplication, division will accelerate.

DOWNLOAD   

5(5) principal amount, term and interest rate you will automatically be entered into interest principal and simple interest and compound interest Interest Interest and Interest principal and compound interest and simple interest will also find the difference between.

DOWNLOAD   

6(6) The sum of any two enter the number, class, square root, cube, cube root, etc., allows you to find immediately. 

DOWNLOAD    

7
(7) Converters: In – centimeters, feet – cm, once – meter, miles – kilometers, millimeters – In, m – In, m – Ft, Square In – Square centimeter, Square once – square-meter, square meter – square-foot, Gear – Once, a square mile – hectare, acre – ha, solid In – cubic cm, cubic foot – cubic meter, cubic time – cubic meters, liters – ml, liter – desilitara, dekalitara – Litter, Litter – painta, karvata – liter, gallon – Litter, Grain – gram, Drama – gram, ausa – grams, pounds – kilograms, tonnes – kg, mg – Grain, metric tons – British tons, year – month, year – days, years – hour, year – minute, year – Second, Mass. – day, month – hours, mm – minutes, Mass. – second, hour – minute, hour – seconds, minutes – seconds, daytime – hour, moment – an hour here, as well as the name of each of its words from to convert.

DOWNLOAD 

Thank You S.M.Bhagavat

૧ દિવસના ગુણોત્સવ બાબત

બાલસૃષ્ટિ અંકો

શાળા સમય વર્ગકાર્યભાર RTE-2009 વાર્ષિક શૈક્ષણિક કાર્ય કલાકોમાં શિક્ષણ વિભાગનો પરિપત્ર

વર્ષ : ૨૦૧૩ માટે નવીન પ્રવેશ બાળકો માટે ૧ જૂન ૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરાં થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણવા

વર્ષ : ૨૦૧૩ માટે નવીન પ્રવેશ બાળકો માટે ૧ જૂન ૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરાં થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણવા 
પરિપત્ર  ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર(Full Version)

હવે માણો ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર (Full Version) બિલકુલ મફત !!!!!!

જી હા ....!!! એના માટે નીચેના સ્ટેપ અનુસરો.

૧.જો તમે ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજરનું કોઈ પણ version વાપરતા હોવ તો તે uninstall કરી નાખો.
૨.હવે અહિયાં ક્લિક કરો.
૩.ફાઈલ ડાઉનલોડ થઇ ગયા બાદ ફોલ્ડર ઓપન કરો.
૪.idman611.exe  ફાઈલ પર ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ કરો.
.હવે ક્રેક નામનું ફોલ્ડર ઓપન કરો અને તેમાં રહેલી ફાઈલ કોપી કરો.
.હવે સી ડ્રાઈવ ખોલો>>>programme file>>>internet download managerનું ફોલ્ડર ખોલો.
.અને ત્યાં ફાઈલ પેસ્ટ કરો.મેસેજ આવે તો કોપી એન્ડરિપ્લેસ કરો.
.હવે IDM ચાલુ કરો.>>>Registration>>>Registration.નવું બોક્ષ ખુલશે.તેમાં આપનું નામ, અનેઈ-મેઈલ અને એડ્રેસ એન્ટર કરો.
૯.sirial key 4MQJX-8S7LS-J2FQL-1425C એન્ટર કરો.
 કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરશો.
આભાર

વાર્ષિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર

અહિયાં  આપેલ વાર્ષિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરો.
અને
 આપની વાર્ષિક આવક ગણો.
જરૂરી  સુધારા વધારા કરેલ છે.પ્રિન્ટ કાઢતી વખતે પેજ સેટઅપમાં orientationમાં landscape અને page size A4 સેટ કરવું.
ફાઈલ સાથે ફોન્ટ પણ સામેલ છે.
(નોંધ:ફાઈલ ઓપન કરવા માટે winrar કે 7zip સોફ્ટવેર હોવો જરૂરી છે.)

વાર્ષિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર