Contact Me On Whatsapp !!!
9898330337

હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટ કેસનું સ્ટેટસ જાણો

હાઈ  કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસનું સ્ટેટસ જાણવા માટે અહીં ક્લિક કરો.
નવા પેજમાં લીંક ખુલશે.
તેમાં  Case No.,Case Type અને Year દાખલ કરો.
Submit પર ક્લિક કરો.
અને જાણો કેસનું હાલનું સ્ટેટસ.....


ફિક્સ  પગારનાં કેસનું સ્ટેટસ જાણવા માટે નીચેની માહિતી દાખલ કરો...
CASE NO. 14124 CASE TYPE-spl civil
Year-2012

સી.આર.સી./બી.આર.સી.અરજી નમુનો



માતૃત્વ અને પિતૃત્વ માટે ઉપયોગી સાઈટ


સગર્ભાવસ્થા,માતૃત્વ,પિતૃત્વ,નવજાત શિશુ અને તેનો ઉછેર,બાળકોનું નામકરણ,રસીકરણ વગેરે જેવી બાબતો માટે ઘણા લોકો મુશ્કેલી અનુભવે છે.ઘણી વાર આ બાબતે સ્પષ્ટ માહિતી પણ મળતી નથી.ઈન્ટરનેટની રઝળપાટ દરમિયાન કેટલીક સાઈટ હાથે લાગી છે આશા છે આપને ઉપયોગી નિવડશે.


ઓન લાઈન મતદાર યાદી

હવે આપ કોઈ પણ સમયે મતદારયાદી આપના મોબાઈલ કે કમ્પ્યુટર પર જોઈ શકો છો અને સરળતાથી માહિતી મેળવી શકો છો.
મતદાર યાદી જોવા માટે