Contact Me On Whatsapp !!!
9898330337
શું તમે તમારા કોમ્પ્યુટર પર તમારા કોમ્પ્યુટરના ફોલ્ડરના અને હાર્ડ ડિસ્કની ડ્રાઈવને આકર્ષક બનાવવા માંગો છો?
તો અહિયા ક્લિક કરો.

ઈન્ડીક ઇનપુટ ૨

આપને જે ભાષામાં ટાઈપિંગ કરવું હોય તે ભાષા સામે આપેલ IME ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું.
માર્ગદર્શન માટે હેલ્પ પણ ડાઉનલોડ કરવી.
 
ક્રમ
ભાષા
Vista/Windows-7 32 Bit
Vista/Windows-7 64 Bit 
હેલ્પ
Assamese
Bengali
Gujarati
Hindi
Kannada
Malayalam
Marathi
Nepali
Oriya
૧૦
Punjabi
૧૧
Tamil
૧૨
Telugu
નોંધ:ગુજરાતી ભાષા લખવા માટે આપના કમ્પ્યુટરમાં શ્રુતિ ફોન્ટ હોવા જરૂરી છે.વિન્ડોઝ XP અને વિન્ડોઝ ૭ માં આ ફોન્ટ પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે તેથી તેઓએ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.LINUX ઓપરેટીંગ સિસ્ટમ યુઝર્સ માટે શ્રુતિ ફોન્ટ ઇન્સ્ટોલ કરવા ફરજીયાત છે.

ઈન્ડીક ઇનપુટ ૧


આપ જે ભાષામાં ટાઈપિંગ કરવા માંગતા હોય તે ભાષાની IME ડાઉનલોડ કરો.



ક્રમ
Language
Windows XP 32 Bit
Bengali
Gujarati
Hindi
Kannada
Malayalam
Marathi
Punjabi
Tamil
Telugu

ઓફ લાઈન ટાઈપિંગ

ઓફ લાઈન ટાઈપિંગ કરવા માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી.ફક્ત એકવાર નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ એક ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો અને સરળતાથી ગુજરાતી કે બીજી પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરો.


જો તમે ૩૨ બીટ વિન્ડોઝ ૨૦૦૦,વિન્ડોઝ ૨૦૦૩ કે વિન્ડોઝ XP વાપરતા હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરો.(નવા વર્ઝનમાં આ સોફ્ટવેર કામ આપશે નહીં).


નવી ઓપરેટીંગ સિસ્ટમ જેવી કે
  • ૩૨ બીટ વિન્ડોઝ વીસ્તા ,વિન્ડોઝ ૭ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮ તથા
  • ૬૪ બીટ વિન્ડોઝ XP,વિન્ડોઝ વીસ્તા,વિન્ડોઝ ૭,વિન્ડોઝ સર્વર ૨૦૦૩ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮
માટે નીચેની લીંક પર ક્લિક કરો
હવે આપના કમ્પ્યુટર પર ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ટાઈપિંગ કરવું થઇ ગયું ઘણું જ આસાન !!! !!! !!!



ઓનલાઈન ટાઈપિંગ

ઓનલાઈન ટાઈપિંગ

ઓનલાઈન ટાઈપિંગ માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
નવી  વિન્ડોમાં લીંક ખુલશે.
ત્યાર બાદ તમારે જે ભાષા ઇનપુટ કરવી હોય તે પસંદ કરો.
આઉટ  પુટની ભાષા પસંદ કરો.
હવે ટાઈપિંગ શરુ કરો.