પ્રાર્થના કાર્યક્રમ
શાળા ઉપયોગી ફોરમેટ
કાવ્યગુંજન
ઉપયોગી લીંક
9898330337
તફાવત શોધો
Published :
7:00 AM
Author :
પ્રશાંત ગવાણીયા
અહીં આપેલ ગેઈમમાં આપે બે ચિત્રોમાં રહેલા તફાવત શોધવાનાં છે.
ઓનલાઈન રંગપૂરણી
Published :
7:00 AM
Author :
પ્રશાંત ગવાણીયા
નીચે આપવામાં આવેલ લીંક પર ક્લિક કરો.નવી વિન્ડોમાં પેજ ખુલશે જેમાં આપ ઓનલાઈન રંગપૂરણીની મજા લઇ શકશો.
- Under Construction
ગણિત ચિત્રકલા
Published :
7:00 AM
Author :
પ્રશાંત ગવાણીયા
અહીં ગણિતની રંગપૂરણી આપવામાં આવેલ છે.ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો અને પ્રોગ્રામ શરુ કરો.તેમાં સુચના મુજબ રંગો પુરો અને આકર્ષક ચિત્ર બનાવો.
TET RESULT
Published :
8:19 PM
Author :
પ્રશાંત ગવાણીયા
Exclusive!!! Exclusive!!! Exclusive!!!
ટેટની પરિક્ષાનું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે.
રીઝલ્ટ જાણવા માટે
મુખ્યશિક્ષક ભરતી
Published :
4:32 PM
Author :
પ્રશાંત ગવાણીયા
જાણવા મળ્યું છે કે મુખ્ય શિક્ષકની ભરતીમાં ૨૯/૦૧/૨૦૦૦ ના
પરિપત્રની જોગવાઈ મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન પર આવતા અગાઉની જીલ્લા
પસંદગી રદ કરી નવેસરથી જિલ્લા પસંદગી માટેની જાહેરાત કરી છે. પ્રશ્ન એ થાય
છે કે અધિકારીઓ દ્વારા અગાઉ શું ૨૯/૦૧/૨૦૦૦ પરિપત્રનું વાંચન/ અર્થઘટન થયું
નહિ હોય ? લાખો ઉમેદવારો પૂછે છે કે ૨૯/૦૧/૨૦૦૦ નો પરિપત્ર શું કહેવા
માગે છે ? અધિકારીઓ દ્વારા કેવી ક્ષતિ રહી છે તે જણાવવી જોઈએ. જો કોઈ
સામાન્ય કર્મચારી ક્ષતિ કરે તો તેના પાછળ માછલાં ધોવાય છે અને ઉચ્ચ કક્ષાની
વ્યક્તિ દ્વારા ક્ષતિ થાય તો શિક્ષાત્મક પગલાંનીતો વાત એકબાજું રહી પરંતુ
વાતને હાજી હાજી કરી દબાવી દેવામાં આવે છે. ૨૯/૦૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઈ
મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન પર આવતા હજારો ઉમેદવારોને ફરી દોડાદોડ
થશે. માનસિક ટેન્શન + આર્થિક ખર્ચા વગેરે માટે જવાબદાર કોણ ?
વળી પ્રશ્ન એ થાય છે કે અગાઉ માધ્યમિક શાળાઓ માટે આચાર્યની ભરતીમાં
જિલ્લા પસંદગી વિના વિધ્ને ઓનલાઈન થઈ શકી હતી તો શું મુખ્ય શિક્ષક માટે
ઓનલાઈન જિલ્લા પસંદગી ન થઈ શકે ? ઓનલાઈન જિલ્લા પસંદગી થઈ હોતતો હજારો
શિક્ષિત નોકરી ઈચ્છુક ઉમેદવારોને બે બે વખત દોડવું ન પડે તથા સમય અને
પૈસાની પણ બચત કરી શકાય.
new
Mukhya Shikshak Bharti - 2012 Selection Schedule
Published :
9:09 AM
Author :
પ્રશાંત ગવાણીયા
સોફ્ટવેર વિભાગ શરુ કરવામાં આવેલ છે.
INTERNET DOWNLOAD MANAGER |
KGB ARCHIVERThis is ZIP software . it is convart any file to ZIP 100GB file convart to only in 10 GB Zip file. DOWNLOAD |
FOXIT READER |
google IME(GUJARATI) |
Google Chrome 21.0.1180.
Google Chrome is a browser that
combines a minimal design with
sophisticated technology to make the web
faster, safer, and easier.
Download
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ
પરિપત્રો
નવા પાઠ્યપુસ્તકો
મારા વિશે
This Year Visitor Counter
બ્લોગની ઝલક
- પત્રકો (12)
- કાવ્યો (11)
- કોમ્પ્યુટર સોફ્ટવેર (9)
- પાઠ્યપુસ્તકો (9)
- પુસ્તકાલય (8)
- બ્લોગ અને વેબ સાઈટ (8)
- સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ (8)
- NURSERY RHYMES (7)
- વર્ગખંડ આયોજન (6)
- Income Tax (5)
- પરિપત્રો (5)
- પ્રાર્થનાપોથી (5)